________________
૧૦૭
લક્ષ્મી ચલ છે. પ્રાણા 'ચલ છે. યૌવન પ ચંચલ છે.ચલાચલ આ સહસારને વિષે ધમ એક જ નિશ્ચલ છે. (૧૧)
આ રીતે ઉપરાક્ત દેવ, ગુરૂ અને ધમ એ ત્રણ તત્ત્વાના સ્વરૂપને ખરાખર એળખી તેના ઉપર અટલ શ્રદ્ધા રાખવી એન' જ નામ સમ્યગદત છે, સમ્યગૂદન એ આત્માના એક શુભ પરિણામ રૂપ છે. છંદમસ્થાને તે દેખાય તેવ નથી. માત્ર તેના ચિન્હોથી તે ઓળખાય છે. તે માટે
કહ્યું છે કે
ઃઃ
" शमसंवेग निर्वेदानुकम्पास्तिक्यलक्षणैः । હળ: પંચમિઃ સમ્ય, સમ્યક્ત્વમુશ્યતે શા અર્થ-શમ, સવેગ નિવેદ, અનક પા અને આસ્તિકય ૩૫ પાંચ લક્ષણોથી સમ્યગદર્શન સારી રીતે જાણી શકાય છે. શમાદિન: સ્વરૂપ નીચે મુજબ છે.
૧. શમ અન’તાનુબન્ધી કષાયના અનુયને શમ કહેવામાં આવે છે. આવા શમ, સ્વાભાવિક એટલે આત્મામાં કષાયા મંદ પડવાથી થાય છે, અથવા કષાયના કડવા પિર ામાને જોવાથી પણ થાય છે. આવા ઉપશમવાળા જીવ. અપરાધી ઉપર પણ કદાપિ કાપ કરતા નથી. ચિત્તમાં અપરાધીન' પણ પ્રતિકલ ચિતવતા નથી.
૨. સવેશ—સવેગ એટલે મેાક્ષની અભિલાષા, સમ્યગદેષ્ટિ આત્મા રાજા, ચક્રવતી કે ઈન્દ્રોના પણ વિષય. સુખાને દુઃખમિશ્રિત અને પરિણામે દુઃખ દેનારા હાવાથી