________________
૧૨૩
'
'
*,
,
T
બગાડવામાં કારણ બને છે, તે પછી ભગવાનની મતિ ભાવ પૂર્વક દર્શન, વન્દન કરનાર તેના ભકતને વૈરાગ્યનું કારણ કેમ ન બને ?
શી જિન આગમ અને જિત મતિયા,
આ પંચમ કાળમાં તરવાનાં બે સાધન છે. એક તે. શ્રી વીતરાગત વચન અને બીજું શ્રી વીતરાગ બિંબ, વીતરાગનાં આગમ જડ કાગળ અને શાહી વિગેરેના બનેલાં. છે. વીતરાગનાં બિંબ પણ જડ પાષાણ અને ધાતુ વિગેરેનાં બનેલાં છે, અને વસ્ત જડ હેવા છતાં ચૈતન્યને વિકસાવનારાં છે. આ જગતમાં એ બે જડ વરત જ એવી છે, કે જે આત્માની અંદર ભરાયેલી સાળી જડતાને ઉછેર કરે છે. એ બે સિવાય બીજી જડ વરતઓ આત્માના ચેતન્યને હણનારી થાય છે. એ બે વસ્તુઓ જડ હોવા છતાં એના ઉપાસક આત્માની જડતાને ક્ષણવારમાં હરી લે છે. એ કારણે શ્રી જિનાગમાં શાસ્ત્રોની ઉપાસના ઉપર જેટલે ભાર મૂકવામાં આવે છે, તેટલે જ અને કેઈ અપેક્ષાએ તેથી, પણ વધારે ભાર વિધિપૂર્વક શ્રી જિન ચૈત્યે અને શ્રી જિન મૂર્તિઓની ઉપાસના ઉપર મૂકે છે. “નિપપા થિાઉં? શ્રી જિનેશ્વરની ત્રિકાલપૂજા અને શ્રી જિનેશ્વરેની સ્તુતિ એ શ્રાવકોનાં અગત્યનાં કર્તવ્ય ગણાવ્યાં છે. એથી આત્માની જે શુદ્ધિ થાય છે, તે એના વિના બીજા હજાર. ઉપાયથી પણ થતી નથી. શ્રી જિનેશ્વરની પૂજા આત્માને. વિશ્વના એક સર્વોત્તમ ગુણીની સાથે સીધો સંપર્ક સધાવી
1
2
* *
*
*
જ
*
*