________________
૧૩૩
તમામ જીવે પ્રત્યે મૈત્રી ભાવ પ્રગટી શકતા નથી, શકયનું પાલન કરવાપૂર્ણાંક અશકયની ભાવના પરપરાએ સ`સિદ્ધિનું પરમ કારણ અને છે, એ રહસ્ય છે. પ્રાપ્ત શકિત અને સામગ્રીને પ્રભુ ભકિતમાં જોડવાથી શકયનુ પાલન થાય છે અને એવા વિવેકી જીવામાં પરપરાએ અખૂટ સામર્થ્ય પ્રગટે છે.
પ્રશસ્તના આદરથી જ અપ્રશસ્તના રાગ ટળે છે.
જ્યાં સુધી પાંચ વિષચેાની અસર તળે આત્મા રહેલા છે, ત્યાંસુધી અચેાગ્ય વિષયેાના આકણમાંથી બચવા માટે ચોગ્ય આલંબનના સ્વીકારની એટલી જ જરૂર છે. અાગ્યની અસરમાંથી મુક્ત થવા માટે ચેાગ્ય આલંબનના સ્વીકાર વિના ખીજે કાઈ ઉપાય નથી. પ્રભુ પ્રતિમાનું આલબન સત્ તત્ત્વના અભ્યાસ માટે સૌથી શ્રેષ્ઠ આલખન છે. એ અભ્યાસના બળથી જ વૈરાગ્ય સાનુન્ય બને છે. અભ્યાસ માં પેાતાથી અધિક ગુણુવ'ના પ્રત્યે નમ્ર મનવાનું હોય છે. ગુણવતાને વારંવાર સ્મૃતિપથમાં લાવવાના હાય છે. એમના ગુણા સ'ભારી સ'ભારીને ચિત્તમાં પ્રમેાદભાવ પ્રગટાવવાને હાય છે. પ્રતિમાજીના આલમનથી એ કાય જેટલી સરળતાથી સિદ્ધ થાય છે, તેટલું બીજી રીતે બનવું શકચ નથી. અભ્યાસ નિરપેક્ષ વૈરાગ્યથી કે વૈરાગ્ય નિરપેક્ષ અભ્યાસથી દોષાને નિર્મૂળ કરવાનું ખળ પ્રગટતું નથી પરતુ વૈરાગ્યની સાથે પેાતાથી અધિક પ્રત્યે નમ્રતાના ભાવ અને તેની સ્મૃતિ અખડ ટકી રહે છે, ત્યારે જ દોષા ઉપર કાબૂ મેળવવાનું