________________
૧૪૩
એ નક્કી થાય છે કે પ્રભુની આજ્ઞા મુજબ પેાતપેાતાના ગુણ સ્થાનકને ઉચિત વર્તન કરવું એનું જ નામ ધમ છે. જૈનશાસનમાં એક વચન બીજા અનેક વચનની અપેક્ષા રાખે છે. માત્ર કેાઈ એકાદ વચનને પકડી બીજી ઉપયાગી અપેક્ષાઓની જો અવગણના કરવામાં આવે તે તે શુદ્ધ ન્યાયયુક્ત જિનવચન ખની શકતુ નથી. પરંતુ સ અપેક્ષાઓને ચાગ્ય સ્થાને ચેજવામાં આવે તેા જ તે વચન ન્યાયયુક્ત બની શકે છે. એવું વચન જ લેાકેાત્તર જિન વચન ગણાય છે.
શાસ્ત્રમાં કહ્યા મુજબ હિ'સાની વ્યાખ્યા સમજવા માટે નીચેના ક્ષેાકેા ઉપયાગી છે.
शास्त्रे हिंसा त्रिधोकाsनुबन्ध हेतुस्वरूपतः । जिनाशाभंगमिथ्यात्वाद्विसा स्यात् सानुबन्धिका ॥ १ ॥ अयत्नात् प्रवृत्तेश्च हेतुहिंसा प्रकीर्तिता । यतनां कुर्वता पुसां, हिंसा स्वरुपतो मता ॥ २ ॥
અ –અનુબન્ધ હિંસા, હેતુદ્ધિ'સા અને સ્વરૂપહિ'સા, એમ હિં’સાના ત્રણ પ્રકારે શાસ્ત્રોમાં કહ્યા છે.
શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાના ભાગ કરવાથી અને મિથ્યાત્વનું સેવન કરવાથી જે હિંસા લાગે છે તે અનુબન્ય હિંસા કહેવાય છે.
યતના વગર પ્રવૃત્તિ કરવાથી જે હિંસા થાય છે તેને હેતુહિંસા કહેવામાં આવે છે.