________________
૧૪૧
અત્યંત હિતકારી બને છે. એટલું જ નહિ પણ આગળ આગળના ગુણસ્થાનકને મેળવવામાં સહાયકારી અને છે.
સંસારના ત્યાગ કરીને મુનિવરો પણ ધ ક્રિયા કરે છે, વિહાર કરે છે, ઉપદેશ આપે છે, તે બધી પ્રવૃત્તિમાં જીવાની વિરાધના હૈાવા છતાં મુનિએ તે ક્રિયા છેડતા નથી, એકે ન્દ્રિયની હિ'સાના ભયથી પેાતાના ગુણઠાણાને ઉચિત ગુરૂસેવા, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિહાર, આવશ્યક ક્રિયા, ચરણ સિત્તરી, કરણ સિત્તરી કે દવિધ ચક્રવાલ સામાચારીનુ` પાલન જો મુનિએ ોડી દે તેા તે પેાતાનુ ગુણુઠાણું ટકાવી શક્તા નથી અને આગળનુ ગુણુઠાણું મેળવી શક્તા નથી. વિનય–વૈયાવચ્ચ આદિ ક્રિયામાં એકેન્દ્રિય જીવાની વિરાધના હાવા છતાં અને વિહારમાં તે નદી આદિ પણ ઉતરવી પડે છે, છતાં એ ક્રિયા ત્યાજ્ય નથી, પણ અવશ્ય કરણીય છે. વિહારમાં હિંસા છે એમ ધારી કોઈ મુનિ વિહાર ન કરે તે તેણે પ્રભુ આજ્ઞા મુજખની અહિં સાનું પાલન કર્યું છે એમ કહી શકાશે નહિ. વળી એવા એકાંત સિદ્ધાંત જે નક્કી કરવામાં આવે તે ગૃહસ્થથી પણ વ્યાખ્યાનશ્રવણુ, મુનિવન્તન, પ્રતિક્રમણ અને સુપાત્ર દાનની ક્રિયા પણ થઈ શકશે નહિ. કઈ પણ હલનચલન પણ થઈ શકશે નિહ. અરે એક શ્વાસ પણ લઈ અને મૂકી શકાશે નહિ. કારણ કે શ્વાસ લેવા અને મૂકવામાં પણ વાચુકાયાના જીવાની વિરાધના થાય છે. પરંતુ એ પ્રમાણે -અની શકવું કોઈને માટે પણ શકય નથી, એટલે સિદ્ધાંત
.