________________
૧૨૫
જ્ઞાનથી પણ પ્રતિમાન' ધ્યાન શ્રેષ્ઠ છે.
મેાક્ષ માગ માં ધ્યાન એ સૌથી ચડીયાતી વસ્તુ છે,અને એ ધ્યાન મૂર્તિથી જેવી રીતે સર્વ અવસ્થાના જવાને સુલભ છે, તેવી રીતે ખીજી કઈ વસ્તુથી સુલભ નથી. જ્ઞાન કરતાં પણ ધ્યાન શ્રેષ્ઠ છે. જ્ઞાનનુ કાય પ્રકાશ આપવાન છે. વસ્તુને બતાવવાત છે, જ્યારે ધ્યાનન કાર્ય અનુભવ કરાવવાન છે. ઘરમાં ભાજનની ઉત્તમ સામગ્રી વિદ્યમાન હાય, તેની માહિતી જ્ઞાનથી મળે છે. પણ તેને આસ્વાદ, ભૂખને છેદ અને તૃપ્તિ વગેરેના અનુભવ તે ભાજન કરવાથી જ થાય છે. તેમ અહી' પણ શાસ્ત્રજ્ઞાન એ જાણવાનુ સાધન છે અને સ્મૃતિ એ ધ્યાનનું સાધન છે અર્થાત્ અનુભવ કરાવનાર વસ્તુ છે. એ ધ્યાન ચિત્તમાં જેમ જેમ સ્થિર થતાં જાય છે, તેમ તેમ વીતરણના સાક્ષાત દૃશ્યન અને સમાગમ જેટલા લાભ એક અપેક્ષાએ સતિના ધ્યાનદ્વારા મેળવી શકાય છે.
મહા જ્ઞાનિઓન' પણ વિશ્રામસ્થાન મતિ છે.
શાસ્ત્રોમાં જ’ઘાચારણ અને વિદ્યાચારણ જેવા ધિર તથા અપ્રમત્તદશાએ પહોંચેલા જ્ઞાની અનિવરોના પણ નાન ધ્યાનમાંથી સમય કાઢી નદીશ્વરાદિ તીર્થમાં રહેલાં શાશ્વત - ચૈત્યા અને મનુષ્યલેાકમાં રહેલાં ખીજા' અશાશ્વત સૈની યાત્રાએ જવાના ઉલ્લેખા મળે છે, તે એમ સિદ્ધ કરે છે, કે જ્ઞાની મહષિ એને પણ વીતરાગનુ ધ્યાન કરવા માટે વીતરાગનાં ખ્રિ માત જ એક શરણ સ્વીકારવ' પડે છે ત્રણે.
Ο