________________
૧૨૭
પ્રસાદથી સને ઉલ્લંઘન કરી જનાર એવા જ્ઞાનરૂપ તેજને
·
દેખાડે છે.
મૂર્તિ પાષાણુની કે ધાતુની હાવા છતાં કવિઓને તે બ્રહ્મમય, ઉત્સત્રમય, કલ્યાણમય, જ્ઞાનમય, આર્ન ક્રમય, ઉન્નતિમય, સ`શે।ભામય કે કેવળજ્ઞાનરૂપી તેજનાપુ જમય લાગે છે, તે કેવળ અતિશયાક્તિ રૂપ કે ભાષાના અલ'કાર રૂપ છે, એમ સમજવાનુ` નથી. કિન્તુ તે એક પરમ સત્ય રૂપ છે, જેમ ગહન જ્ઞાનને સમજાવનાર કોઈ વિશેષ, કાગળ અને શાહીના સમૂહુરૂપ સાધારણ વસ્તુના હાય છે, તા પણ, એકાગ્ર ચિત્તથી તેનુ અધ્યયન કરનાર વિદ્વાન પુરૂષને તે જ્ઞાનના પુજરૂપ અને ચૈતન્યના ભડારરૂપ સમજાય છે, તેમ વીતરાગની મતિ પણ તેના દર્શન કરનાર જ્ઞાની પુરૂષને સાક્ષાત વીતરાગનું દશ્ય ખડ કરે છે અને જોનારના ચિત્તમાં વીતરાગના સઘળા ચણાને પ્રતિબિંબિત કરે છે, વીતરાગની ભૂતિ દર્શન કરનારના ચિત્તને સાક્ષાત વીતરાગની પાસે લઈ જાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે વીતરાગની પાસે જવા માટે અર્થાત્ વીતરાગતા જેવી ઉચ્ચ કક્ષાએ ચઢવા માટે સ્મૃતિ એ સાક્ષાત્ નિસરણી રૂપ બની જાય છે,
અનુભવીયાના અમૃતદારની પરંપરા,
લાખા અને કરાડા દલીલાથી જે વાતના ઉકેલ આવી શકતા નથી, તેના ઉકેલ અનુભવથી સહેજમાં આવી શકે છે. મૂર્તિનું આલબન લેવામાં શું શું લાભા રહેલા છે, તેની