________________
૧૩૦
રૂપ અમૃતના ઝરણથી સર્વ જગતની રક્ષા કરે છે, તે પ્રતિમાને અમે પરમ આનંદને (મેક્ષને) અર્થે વંદના કરીએ છીએ” (પ્રતિમાશતક લેક ૧૧)
“જેમ ભ્રમર પ્રફુલ્લિત માલતીને છેડે નહિ, અને જેમ હાથી મનહર રેવા નદીને છેડે નહિ, જેમ કેફિલ પક્ષી વસતકતુમાં સૌંદર્યવાળી આમ્રવૃક્ષની મંજરીને છેડે નહિ, અને જેમ સ્વર્ગપતિ ઈન્દ્ર ચંદનવૃક્ષોથી સુંદર એવી નંદનવનની ભૂમિને છેડે નહિ, તેમ હું શ્રી તીર્થકર ભગવંતની પ્રતિમાને મારા હૃદયમાંથી ક્ષણવાર પણ છેડતે નથી. ” (પ્રતિમા શતક-૪)
હે પ્રભુ! અનિમેષ દષ્ટિ વડે નિરંતર દર્શન કરવા રોગ્ય આપના રૂપને એકવાર જોયા પછી મનુષ્યની દૃષ્ટિ બીજે કોઈ સ્થળે સંતોષ પામતી નથી. ચંદ્રના કિરણના જેવા ઉજજવલક્ષીરસમુદ્રનું જલપાન કર્યા પછી લવણસમુદ્રનું ખારું પાણી પીવાની કેણ ઈચ્છા કરે ? અર્થાત્ કેઈન કરે.” (ભુતામર સ્લોક ૧૧)
ત્રણ ભુવનમાં અદ્વિતીય અલંકારરૂપ હે પ્રભુ! શાન્તરસની કાતવાળા જે પરમાણુ વડે તમારું શરીર બન્યું છે, તે પરમાણુઓ પૃથ્વી પર તેટલા જ છે. કારણ કે આપની સમાન અન્ય કેઈમાં પણ એવી સુંદરતા નથી.” (ભકતામર . ૧૨)
હે ત્રણ જગતના અધિપતિ ! હે પ્રભુ જેણે અન્ય કાર્યો દૂર કર્યા છે અને ભક્તિવડે ઊલાસ પામતા રોમાંચિત