________________
૧૨
પ્રતીતિ કરવી હોય તા થાડાક વખત નિયસિત રીતે પ્રતિમાન' આલંબન લઈ પેાતાનું ચિત્ત તેમાં એકાગ કરવાના અભ્યાસ કેળવવા જોઈ એ. અને એ. અભ્યાસના પરિણામે પેાતાની ચિત્તની વૃત્તિઓમાં કેવ કેવું પરાવર્તન થાય છે, આંતરમળ કેટલે ઘટવા માટે છે, કેટલી પવિત્રતા, વધે છે. પ્રથમ ઘણા પ્રયત્ને પણ જે દોષા ઉપર કામ મેળવી શકાતા નહિ. એવા પણ દોષો વિના પ્રયાસે કેવી રીતે ઘટવા માંડે છે. કષાયાની માંદતા કેવી થવા માંડે છે, અગમ્ય પદાર્થોમાં બુદ્ધિના સહેલાઈથી કેવા પ્રવેશ થઈ શકે છે તેના સ્વય અનુભવ કરવા. અનુભવીઓની ખાત્રી છે કે એ કોઈ પવિત્ર આત્મા સાચી રીતે પરમાત્માની પ્રતિમાન આલખત લે છે તેમને અપૂર્વ પ્રતિભા, અપૂર્વ આનદ અને અપવ સખસ’પદ્માઓની પ્રાપ્તિ થાય છે. પ્રતિમાનાં ધ્યાનથી ઉત્પન્ન થયેલ અનુસવીઓના અમતદારની પરપરાએ શાસ્ત્રોમાં ઘણી વિશાળ છે. તેમાંના કેટલાક હદયાદગારા અહી' રજુ કરીએ છીએ.
cha
‘ હું ભવ્ય પ્રાણીએ ! જો તમારે મોક્ષસુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હૈાય તે તમે શ્રી તીર્થંકર ભગવંતની પ્રતિમાની ઉપાસના કરે, જે પ્રતિમા મેાહરૂપી દાવાનલને શમાવવામાં મેઘની વૃષ્ટિરૂપ છે, સમતારૂપ પ્રવાહમાં ઝીલવા માટેની નદી છે, તે પ્રતિમા સત્પુરૂષોને વાંછિત આપવામાં કલ્પલતા છે અને જે સ'સારરૂપી ઉગ્ર અધકારનો નાશ કરવામાં ની તીવ્ર પ્રભારૂપ છે.’ (પ્રતિમાશતક લૈક ૫