________________
૧૨૪
આપે છે, તેમના વિપુલ ગુણાનું જ્ઞાન તથા ખૂઝ કરાવતાં શીખવે છે અને અત્યંત નમ્ર અનાવીને આત્માને સદા તેમના ગુણુાની અભિમુખ વૃત્તિવાળા મનાવે છે.
સ્મૃતિ એ ધ્યાનન પરમ સાધન છે.
જેમ ગ્રન્થ, એ વીતરાગનાં વચનને જાણવાનું અને સમજવાનું સાધન છે, તેમ મતિ, એ સાક્ષાત્ વીતરાગને જાણુવા અને યાવવા-ધ્યાન કરવાનુ... અર્થાત્ એકાગ્રચિત્તે સ્મરણ કરવાનું સાધન છે. પ્રત ગ્રન્થદ્વારા એ જ્ઞાન મેળ વવા માટે જેમ વ્યાકરણ, કાવ્ય, કેષ અને ન્યાયશાસ્ત્રાદિના અધ્યયનનું અને તે દ્વારા અક્ષરોના સકેતનુ, તથા વાકય, મહાવાકય અને અપર્યો પર્યંતનુ જ્ઞાન મેળવવાની આવશ્યકતા છે, તેમ વીતરાગની મતિ દ્વારા વીતરાગ અને વીતરાગતાનુ* જ્ઞાન મેળવવા માટે વીતરાગના સ્વરૂપનું, વીતરાગના કરૂણાદિ ગુણ્ણાનુ', વીતરાગની શક્તિનુ, વીતરાગના ઉપકારનું, વીતરાગની પૂર્વાપર અવસ્થાનું, વીતરાગના શાસનનું, વીતરાગના શાસનના આરાધકાતું, વીતરાગના શાસનની આરાધનાનું, તેના ફળતુ, ફળની પર’પરાતું વિગેરેનુ' યથાસ્થિત જ્ઞાન ચિત્તમાં પ્રગટ કરવાની આવશ્યક્તા રહે છે. આગમ અને અનુમાનથી એ જ્ઞાન થાય છે. પરંતુ એ જ્ઞાન જ્યારે શ્રી જિન પ્રતિમાદિના ધ્યાનથી પરિપકવ અને છે ત્યારે તે અનુભવાત્મક અને છે. અનુભવજ્ઞાનના ગુણ ઘણા છે, તે બધા વાણીદ્વારા બતાત્રી શકાતા નથી, માત્ર મનમાં સમજી શકાય છે-અનુભવી શકાય છે.