________________
૧૨
અમૃત જીવાડે છે. દૂખીન જડ હોવા છતાં ઘણે દૂર રહેા પદાર્થોને દેખાડી શકે છે. વજ્ર જડ હાવા છતાં શરદી અને ગરમીની પીડાથી ચેતનનુ રક્ષણ કરે છે. નેપાળાની ગાળી જડ હોવા છતાં માણસના પેટની મળશુદ્ધિ કરી આપે છે. ચ’દન જડ હાવા છતાં તેનુ` વિલેપન ગરમીની પીડા દૂર કરી શીતળતા ઉપજાવે છે. અગ્નિના શેક ઠંડીની પીડા દૂર કરી. આપે છે. આગળ વધીને કહીએ તેા અનંત શિતના માલીક આત્માને સંસારમાં ભટકાવનાર પણ આઠ કની જડ પ્રકૃતિએજ છે. વત માનમાં પણ ચૈતન્યની સેવા ચાકરી શરીર અને અન્ન, જળ વિગેરે અનેક જડ સાધના દ્વારાજ થઈ રહી છે. સમય થાય છે અને ભૂખ તૃષા લાગે છે, તે ભૂખ અને તૃષા જડ એવા અન્ન અને જળથી સંતાષવામાં ન આવે તે ચૈતન્ય પેાતાનુ કામ આપતુ નથી. શરીર માંદુ પડે છે, ત્યારે જડ ઔષધની અપેક્ષા રહે છે. મત્રાક્ષા અને જડીબુટ્ટીઓ જડ હોવા છતાં અનેક પ્રકારના બાહ્ય અભ્ય'તર ઉપદ્રવેામાંથી મુકત કરવા શિતમાન થાય છે. રોહરણ અને મુહપત્તિ જડ હોવા છતાં જીવાની રક્ષા કરાવી આત્માને સદ્ગતિમાં નિમિત્તભૂત બને છે. ગુરૂ મહારાજના આસનમાં ગરમ ઉન અથવા જે કાપડ છે તે પણ જડ છે,. છતાં તેને પગ લાગી જાય તેા પાપ માનવામાં આવે છે. ભીંત ઊપર રહેલું સ્ત્રીનું જડ ચિત્ર મનુષ્યેાના ભાવને બગાડવામાં નિમિત્ત ભૂત થાય છે અને એટલા માટે જ શ્રી દશવૈકાલિક સૂત્રમાં સ્ત્રીના ચિત્રામણવાળા મકાનમાં ઉતરવાને સાધુઓને નિષદ્ધ કર્યો છે. સ્રીન' જડ ચિત્ર જે ભાવને