________________
છે
ક
છે'
કે
જ
૧૦૯ છે. આસ્તિસ્ય-શ્રી જિનેશ્વરોએ જે કહ્યું છે તેજ, સત્ય અને શંકા વિનાનું છે એવી માન્યતાવાળા અને અન્ય અભિલાષા રૂપ આકાંક્ષા વિનાને આત્માને શુભ પરિણામ તે આસ્તિષ કહેવાય છે. આવા આસ્તિકને પણ કદાચ બુદ્ધિની ન્યૂનતાને કારણે, તથાવિધ સમજાવનારી ગુરૂના અભાવે, જીવ, અજીવ વિગેરે ય ભાનું સ્વરૂપ. ગહન હોવાને કારણે, જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અથવા જેવા જોઈએ તેવા હેતુ દષ્ટાન્ત વિગેરે સમજવાના સાધનો નહિ હોવાના કારણે કઈ પદાર્થો યથાર્થ ન સમજાય તે પણ બુદ્ધિમાન આસ્તિક જીવ સર્વજ્ઞને મત સત્ય છે” એમ જ માને. ઉપર કહેલાં કારણના ગે હું સમજી શકતે નથી, એમ પિતાની ખામી સ્વીકારે. કારણ કે શ્રી જિનેશ્વરે નિષ્કારણ ઉપકારી છે, એટલે કે ઉપકાર નહિ કરનારા એવા અનુપકારી ઉપર પગ ઉપકાર કરનારા, રાગદ્વેષ વિનાના અને જગતશ્રેષ્ઠ આત્માઓ હોય છે. જેથી તેઓ અસત્યવાદી હોતા જ નથી. એ પ્રમાણે વિચારી શ્રી જિનવચન સત્ય જ માને,
આ સમ્યગદર્શનને શોભાવનારા પાંચ ભૂષણો નીચે
R
E
LE
રીતે
રવી ?
*
*
*
*
*
*
स्थैर्य प्रभावना भतिः, कौशलं जिनशासने । तीर्थसेवा च पञ्चास्य, भूषणानि प्रचक्षते ॥ १ ॥
અર્થ-સ્થિરતા, પ્રભાવના, ભકિત, જૈન શાસનમાં કુશલતા અને તીર્થની સેવા, આ પાંચ સમ્યગદર્શનતા. ભૂષણ કહેવાય છે. આ