________________
૧૧૩
-
'
,
આત્માનું સમ્યગ્દર્શન વહેલામાં વહેલ મેક્ષ સાધક બને છે, માટે આને સમ્યગદર્શનની ભાવનાએ કહી છે.
સમ્યગદર્શનના પાંશ રાતિયા
આ સમક્તિને દુષિત કરનાર શકાદિ પાંચ અતિચારે જાણવા જરૂરી હોવાથી અત્રે દર્શાવવામાં આવે છે.
शंकाकाक्षाविचिकित्सामिथ्यादृष्टिप्रशंसनम् ॥
तत्संस्तवश्वपञ्चापि, सम्यक्त्वं दूषयन्त्यलम् ॥ १ ॥ , અર્થ–શકા એટલે શ્રી જિન વચનમાં શંકા કરવી તે કક્ષા એટલે અન્ય મતની અભિલાષા રાખવી એ વિચિ. કિત્સા એટલે ધર્મના ફળને સદેહ કર, અર્થાત્ હું ધર્મકરણ કરું છું તેનું ફળ મને મળશે કે કેમ? એ વિચાર કરે છે. ધર્મથી વિપરીત માન્યતાવાળું મિથ્યાષ્ટિ લેકની પ્રશંસા કરવી તથા તેમને સંસર્ગ કરે એ પાંચ સમ્યગ્દર્શનના દૂષણ છે. આ પાંચ અતિચાર ટોળવાથી સેમ્યુશન આર્ત ઉજજવળ બને છે.
સમ્યગ્દષ્ટિ જીવનું વલણ કેવું હોય તે સંબંધી પર્વાચાર્યોએ એક ગાથા જણાવી છે. તે ઉપગી હેવાથી અહીં રજુ કરવામાં આવે છે.
सव्वत्थ उचियकरणं, गुणाणुराओ रई य जिणधम्मे । अगुणेसु अ मज्झन्थो, सम्मदिद्विस्स लिंगाई ॥ १ ॥
સર્વ ઠેકાણે ઉચિતન આચરણ ગુણ તેમ જ ગણીને વિષે અનરાગ એટલે પ્રીતિ રાખવી. ધર્મને વિષે રતિ રાખવી અને નિર્ગણ માણસ ઉપર મધ્યસ્થપામાં રાખવું એ સમ્યગ્દષ્ટિ જવનાં લક્ષણો છે
ધ-૮
-
*
-
:
:
ડર '
,
-
-