________________
S
ss
C
'
૧૧૧ - જન્મ. દીક્ષા, કેવલજ્ઞાન કે નિર્વાણ જ્યાં થયાં હોય, તે
રાતી કહેવાય છે. તેની સ્પર્શનાથી દર્શન-શ્રદ્ધાપરિણતિ આગાઢ એટલે સ્થિર થાય છે
તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રના આધારભૂત શ્રમણ પ્રમૂખ સંઘ અર્થાત્ સાધુ, સાધ્વી; શ્રાવકુ, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ, અથવા પહેલા ગણધર ભગવંતુ તે “ભાવતીર્થ” કહેવાય છે, એ રીતિએ દ્રવ્ય અને ભાવ અને પ્રકારનાં તીર્થોની યાત્રા પૂજારૂપે કે વિનયાદિ રૂપે સેવા કરવી તે તીર્થસેવા કહેવાય છે. | દર્શનની છ ભાવનાઓ
૧. મ-જેમ મૂલમાંથી વૃક્ષ ઉગીને ફળ આપે છે, તેમ સમ્યગદશન રૂપી મૂલમાંથી ચારિત્રધર્મ રૂપી વૃક્ષ ઉગીને પરિણામે મેક્ષરૂપ ફળ આપે છે. જેમ સલ વિના વૃક્ષ ટકતું નથી, તેમ સમ્યગદર્શન વિના સિધ્યાતિઓના મત રૂપી પવનથી લાયમાન થતું ધર્મવૃક્ષ પણ ટકતું નથી. એ રાતિએ સય્યદર્શન એ ધમવૃક્ષનું મૂલ છે. - ૨, કાર-દ્વાર એટલે દરવાજે. જેમ નગર સુંદર હેય અને ચારે બાજુ કિલ્લે મજબૂત હોય, પણ દરવાજે ન હોય તે નગરમાં જવા આવવાનું કે નગરને જાણવા જેવાનું કાર્ય થઈ શકતું નથી; તેમ ધર્મરૂપ નગરમાં પણ સમ્યગ્ગદર્શન વિના પ્રવેશ થઈ શકતું નથી અને ધર્મનું સત્ય સ્વરૂપ પણ જાણી શકાતું નથી. આથી ધમનગર સ્વરૂપ જાણવા માટે સમ્યગદર્શન એ પ્રવેશદ્વાર છે. १ जम्मं दिक्खा नाणं, तित्थयराणं, महाणुभावाणं । નથ ચ દિર નિ વાળ, બાગાઢ તળે હો ૨ .
*