________________
૧૧૯
રાખવું, કરૂણાવતની કરૂણા લક્ષ્યમાં રાખવી એ જ વિવેકી પુરૂષાનુ. પરમક બ્ય બની રહે છે. તમામ ધ ક્રિયાઓનુ હા` પણ એ જ છે કે તે દ્વારા પરમાત્માનું સ્મરણ અખંડિત ચાલુ રહે . “ અચિંત્ય ચિ’તામણિ સમાન ભગવાન આ ક્રિયાના પ્રરૂપક છે. જગતના કેવળ હિતને માટે ભગવાને ખા શભોગ બતાવ્યો છે.” ક્રિયા કરતી વખતે આવું સ્મરણ જેના હૃદયમાં સતત રીતે ચાલ્યા કરે છે, તે સ્મરણુ જ આત્માનુ સર્વ શ્રેષ્ઠ મગળ છે. જેના અતરમાં મ'ગળમય પરમાત્મા બિરાજમાન છે, તેની મલીનતા દૂર થાય છે અને તેના આત્મામાં ચારે તરફથી ગુણલક્ષ્મી ઉભરાવા લાગે છે, તેના અંતરાયે સમૂલ નાશ થાય છે અને તેની તમામ અભિલાષાએ અવશ્ય ફળીભૂત થાય છે. એવા અચિન્હ મહિમા પરમામાના સ્મરણના છે. નિત્ય પ્રભુદશનાદિના અભ્યાસથી આ કા ઘણું જ સુલભ ખને છે. માટે જ પ્રભુદશન એ પરપરાએ આત્માના મહાન વિકાસનું એક અત્યંત મહત્ત્વનું અંગ બની રહે છે. ભક્તિના બળથી હૃદયમાં પરમાત્માના ગુણેાની સ્થિરતા થવાથી કર્મોના દૃઢ ખંધને પણ શિથિલ થઈ જાય છે. પરમાત્માના કરૂણાદિ ગુણાનુ ધ્યાન, ચિન્તવન અને વાર’વાર સ્મરણ થવાથી દુરૂદેદ્ય અને દીઘ એવા સ‘સારના પણ શીઘ્ર ઉચ્છેદ થઈ જાય છે. એ સઘળી વસ્તુઓના લાભ શ્રી વીતરાગની મૂતિ દ્વારા સિદ્ધ થઈ શકે છે. બાળકથી માંડીને વૃદ્ધ, ભણેલ હાય કે અભણ હાય, વિશિષ્ટ જ્ઞાની હાય કે સામાન્ય જ્ઞાની હાય અથવા સ્ત્રી હોય કે પુરૂષ હાય ધનવાન હાય કે નિધન હોય પરંતુ આખાલગેાપાલ સ