________________
:
-
*
*
:
:
तं वन्दे साधुवन्द्य सकलगुणनिधि धस्तरोषद्विषन्तम् ,
बुद्ध वा वर्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥१॥" ' અર્થ–જેમણે ય એવા વિશ્વને જાણ્યું છે, જેઓ જન્મરૂપી સમુદ્રની લહરીના પારણા છે, જેમનું વચનઆગમ અનુપમ, કલંકરહિત અને પૂર્વાપરવિરોધ રહિત છે, જે સાધ-પુરૂષને વદનીય છે. જે સકલ ગુણના નિધાન છે અને ક્રોધ રૂપી શત્રના વિનાશક છે. જે કઈ આવા ગુણથી સહિત હોય તે પછી નામથી ભલે તે જ વર્ધન સાન, બ્રહ્મા, કૃષ્ણ કે મહાદેવ ગમે તે હે તેને હ વંદન
*
*
*
૫રમાત્માનું - અધિક જ
મા જાવ
*, ,
,
,
*
'
'
,
,
,
,
,
,
,
કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી અર્ડનનામ સહસ્ત્ર સમુચ્ચય, શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વિરચિત ગદ્યમય શ્રી શકસ્તવ, તથા મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મ વિરચિત શ્રી જિનસહસ્ત્ર નામ તેત્રાદિ ગ્રન્થ જોવા, ભગવાનના વિવિધ નામને હૃદયંગમરીતિએ તેમાં વિસ્તાર થી ઉલ્લેખ કરવામાં આવ્યું છે.
ગુરૂ તત્વની ઓળખાણ. જગતમાં હરકોઈ વસ્તુના અનેક પ્રકારે હોય છે, તેમ ગુરૂના પણ અનેક પ્રકારો સંભવે છે. કેઈપણ જાતને હુન્નર, કળા કે વિદ્યા આદિ દુન્યવી શિક્ષણને આપનારા એ પણ ગુરૂથી ઓળખાય છે. ધાર્મિક શિક્ષણ આપનારા
-
ર
ર
: