________________
૯૦
શિક્ષકે પણ ગુરૂ કહેવાય છે, અહીં જે ગારની વ્યાખ્યાકરવાની છે તે સંસારના ત્યાગી ધર્મગુરૂની સમજવાની. છે. એગશાસ્ત્રમાં ગુરૂની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં
જ
5
રેકોર:
2
આવી છે
.' .
"महाव्रतधरा धीरा भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मापदेशका गुरवो" मताः ।।
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતને ધારણ કરનારા પિતાની આજીવિકા માટે કોઈ જાતને સ્વયં આરંભ નહિ કરનારા, અર્થાત નિર્દોષ ભીક્ષા-માધુકરી વૃત્તિથી જીવનારા, સમતામાં રહે. નારા અને ધર્મને ઉપદેશ આપનારા ગુરઓ કહેવાય છે.
મહાબતેની સજા ૧)પ્રથમ વ્રતમાં ત્રસ અને સ્થાવર કેઈપણ નાના અગર મોટા પ્રાણીઓની હિંસા સ્વયં કરે નહિ, અન્ય પાસે કરાવે નહિ અને જેઓ તેવી હિંસા કરતા હોય તેમની અનુમોદના કરે નહિ.
ઉ સૂક્ષ્મ અગર સ્કૂલ કેઈપણ પ્રકારના અસત્યને સ્વયં બોલે નહિ, બીજા પાસે બેલાવે નહિ અને અસત્ય. બોલતા હોય તેની અનુમોદના કરે નહિ.
ઉનાની અગર મટી હલકી અગર કિંમતી કોઈપણ ચીજને માલીકની રજા વિના ગ્રહણ કરે નહિ, અન્ય પાસે ગ્રહણ કરાવે નહિ અને ગ્રહણ કરનારની અનુમોદના કરે નહિ.