________________
૧૦૦
- -
-
I
,
,
,
,
,
,
વિક
:
'
'
.
E
-
રાજકોટ નો ધમાકેદાર ને
પાત્રાપાત્રને વિચાર કરવાનું નથી. ત્યાં તે તેનું વર્તમાન દુઃખ દૂર કરવાની જ બુદ્ધિ હેય છે. અને તેનામાં ધમબતિ, પ્રગટે એવી ભાવના રાખવાની હોય છે. અને એ પ્રમાણે, કરૂણાબદ્ધિથી જે દાન આપવામાં આવે છે. તેનાથી એ દાન લેનારમાં પણ સદબુદ્ધિ પ્રગટવાની સંભાવના રહે છે. વિવેકી પુરૂષ, સંયમી આગવ્રતધારી અને સમ્યગ દષ્ટિરૂપી. ભક્તિના પાત્રમાં પાત્રબુધ્ધિથી તથા દીન, દુઃખી અને કષ્ટમાં આવી પડેલા એવા અનુકંપાના પાત્રમાં અનકંપાબદ્ધિથી. દાન આપવાનું કદી પણ ચૂકતા નથી,
(૩) દેશદ–દેષ રહિત અન્ન, પાણું, વસ્ત્ર, પાત્ર, પુસ્તક વિગેરેનું દાન આપવું, તે દેશદ્ધ દાન કહેવાય છે.
() કાળાદ–ોગ્ય કાળે. યોગ્ય પાત્રને દાન આપવું તે કાળશુદ્ધ દાન કહેવાય છે.
ભાવશદ નિષ્કામભાવે, શ્રધ્ધાથી દાન આપવું તે ભાવેશd દાન કહેવાય છે.
દેડ વિના ધમાં આરાધન થતું નથી અને અન્ન, જળ વિગેરે જરૂરી સાધનો વિના દેહ ટકી શકતો નથી, માટે હંમેશાં ધર્મોપગ્રહ એટલે ધર્મમાં સહાય કરે તેવી વસ્તુઓનું દાન આપવું જરૂરી છે. જે માણસ અન્ન, જલ વિગેરે ધર્મોપગ્રહ દાન સુપાત્રને આપે છે, તે તીર્થને અખંડ રાખવામાં નિમિત્તભૂત બને છે અને પરંપરાએ તે પરમપદને અધિકારી બને છે.