________________
૧૦૩
V) સંયમ-પાંચ ઈન્દ્રિને નિગ્રહ, જીવહિંસાદિ પાંચ અવતાના ત્યાગ, કોધાદિ ચાર કષાયને જય અને મનવચન-કાયાની વિરતિ અર્થાત મન, વચન અને કાયાને કાબૂમાં રાખવી તે. આ પ્રમાણે સંયમના સત્તર પ્રકાર છે.
(૨) સત્ય-ઠેરતા, ચાડીચુગલી, અસભ્યતા, સંદિધતા વિગેરેના ત્યાગપૂર્વક મધુર, ઉદાર, કુટ, હિત-મિત અને યથાર્થ વચનને ઉપયોગ કુરવે તે સત્ય
3. કૌરલેશને અભાવ તે શૌચ,
૪. બ્રહ્મચર્ય—અબ્રહ્મનો ત્યાગ કરે તે બ્રહ્મચર્ય છે. તથા વ્રતના પાલન માટે, જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ માટે અને ક્રોધાદિ કષા પરિપાક કરવા માટે ગુરૂકુલવાસમાં વસવું તે બ્રહ્મચર્ય છે.
૫. અકિંચનતા–ધર્મના ઉપકરણે અને શરીર સુદ્ધામાં આસકત ન રાખવી તે અકિંચનત.
૬ ત૫–મલિનવૃત્તિઓને નિર્મળ કરવા માટે જોઈતું બળ કેળવવા માટે આમદમન કરવું તે તપ છે
૭. ક્ષમા–ક્ષમા એટલે સહનશીલતા, અર્થાત્ ગુસ્સાને ઉત્પન્ન થવા ન દે. અને ઉત્પન્ન થાય તે તેને વિવેક બળથી નકામે કરી નાંખવે છે,
૮ અઢતા–મૃદુતા એટલે અંદર અને બહાર નમ્ર વૃત્તિ. રૂપ, બળ, તપ, ઐશ્વર્યા વિગેરેના અભિમાનને ત્યાગ કરવાથી આ ગુણ કેળવાય છે.
.
..
1
:
.
.
'
'
'
સદ મને
નામ
'
ni -
*
*