________________
૧૦૨
.* *
*
*
ન
:
5
કે
એ છ પ્રકારના અત્યંત તેમ કહેવાય છે. આ બને. પ્રકારનાં તપ સર્વ પ્રકારના સુખના અમેઘ સાદાત છે, સિદ્ધિનું પરમ નિદાન છે. તપના આ બાર લેતું વિશેષ . વર્ણન હવે પછી આત્મ જ્ઞાનના સાધનોએ નામના પ્રકરણ આસામ આપવામાં આવશે.
ભાવના-જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂ૫ રત્નત્રયીના ધારણ કરનારને વિષે અદ્વિતીય ભક્તિ, તેમના કાર્યને કરવું, સકલ જીવરાશિના શુભની જ વિચારણ અને સંસારથી નિર્વેદ પામવું, તે ભાવના કહેવાય છે.
- આ ચાર પ્રકારને ધર્મ મોક્ષ ફળને આપવામાં સાધન રૂપ છે. તેથી ભવભ્રમણથી ભય પામેલા મનુષ્યોએ સાવધાન થઈને તે સાધવા ગ્ય છે.
ધર્મનું પ્રથમ પગથિય દાત છે. તેને સૌ કોઈ સહે. લાઈથી મારી શકે છે, તેથી અહીં ઘતાદિ ધર્મનું સ્વરૂપ પ્રથમ બતાવ્યું છે. હવે અહીં નીચે સંયમાદિ દશ પ્રકારના ધર્મનં સ્વર બતાવવામાં આવે છે. થાણાદા ના થર પ્રકાર નીચે મુજબ બતાવવામાં આવ્યો છે.
"संयमः सुनृतं शौचं, ब्रह्माकिचनता तपः । क्षांतिर्दिवमृजुता मुक्तिश्च दशधा' स तु ॥१॥"
ભાવાર્થ-સંયમ, સત્ય શૌચ, બ્રહ્મચર્ય, અકિચનતા,તપ _ ક્ષમા, મૂળા, ગાજતા અને ત્યાગ. આ પ્રમાણે દશ પ્રકારને ધર્મ કહ્યો છે. શાસ્ત્રોમાં તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. સંક્ષેપમાં તેનું સ્વરૂપ નીચે મુજબ છે.