________________
૨૦૧
શીય ધમના બીજો પ્રકાર શીલ છે. મન, વચન અને કાયાના પાપકારી વ્યાપારીને અટકાવવા તેનું નામ અહી' શીલ છે. શીલ એટલે સદાચાર. તે દેશિવરિત અને સવિરતિના ભેદથી એ પ્રકારે છે.
દેશવત—પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શીક્ષાવ્રત, એ પ્રમાણે દેશવરતિના ખાર પ્રકાર છે. શુશ્રૂષા (ધમ સાંભળવાની ઈચ્છા) વિગર ગુણવાળા, યતિ ધર્મના અનુરાગી, ધમ પથ્યભાજનને ઈચ્છનારા,શમ-સ‘વેગ-નિવેદ્નઅનુકપા અને' આસ્તિકય એ પાંચ લક્ષણયુક્ત સમતિને પામેલા, મિથ્યાત્વથી નિવૃત્ત થયેલા અને સાનુબંધ ક્રોધના ઉદયથી રહિત એવા ગૃહસ્થ મહાત્માઓને ચારિત્ર મેહનીચના નાશ થવાથી શિવરતિ ગુણ ઉત્પન્ન થાય છે.
સવિરતિ સ્થાવર અને ત્રસ જીવેાની હિંસાક્રિકનુ સવ થા વજવું તે સર્વ વિરતિ કહેવાય છે, અને તે સિદ્ધિરૂપી મહેલ ઉપર ચડવાને માટે નિઃસરણી રૂપ છે. એ સવિરતિગણ સ્વભાવથી અલ્પકષાયવાળા, ભવસુખના વિરાણી અને વિનયાદિ ગુણાને વિષે રકત એવા નિ મહા માઓને પ્રાપ્ત થાય છે.
તપ—જે કમને તપાવે તે તપ કહેવાય છે. તેના આદ્ય અને અભ્ય તર એવા બે ભેદ છે. તેમાં અનશન (ઉપવાસ) ઉનેદરી, વૃત્તિસ`ક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સલીનતા એ છ પ્રકારનાં ખાદ્ય તપ છે. તથા પ્રાયશ્ચિત, વૈયાવૃત્ય,(સેવા)સ્વાધ્યાય, વિનય, કાચાત્સગ અને શુભધ્યાન