________________
કેમ
કે
(5 લોકોની અવરજવરવાળા તથા સૂર્યના પ્રકાશવાળા ધેરી માર્ગે કઈ જતુને કલેશ ન થાય તે માટે સાવધાનતા પૂર્વક ચાલવું તે ઈર્ષાસસિતિ કહેવાય છે,
દેષયુક્ત વાણને ત્યાગ કરી, સર્વ લેકેને હિતકર અને પરિમિત બોલવું તે ભાષાસમિતિ કહેવાય છે.
Dભીક્ષાના બેતાલીશ ષથી અદૂષિત અને ગ્રહણ કરવું તે એષણ સમિતિ કહેવાય છે,
તુમાત્રને જોઈ તપાસી કાળજીપૂર્વક લેવી મૂકવી તે આદાનનિક્ષેપ સમિતિ કહેવાય છે.
કફ, મૂત્ર, મલ વગેરે વસ્તુઓ જીવજંતુ વિનાના સ્થાનમાં કાળજીપૂર્વક પરઠવવી તેનું નામ ઉત્સર્ગ સમિતિ છે.
() કામ ક્રોધાદિ કલ્પનાજાળમાંથી મનને મુક્ત કરવું, પિતાના કલ્યાણને ઉપયોગી પદાર્થોના ચિંતનમાં તેને સમ. ભાવપૂર્વક વિવું તથા અંતે મનોવૃત્તિઓને નિરોધ કરી આત્માની અંદર જ તેને રમમાણ કરવું એ મને ગતિ છે, (મુખ, આંખ, હાથ આદિ વડે કંઈપણ સંજ્ઞા કર્યા વિના મીન ધારણ કરવું. અથવા બલવાને પ્રસંગ આવે ત્યારે શાસ્ત્રાનુસાર વચનનું નિયમન કરવું એટલે કે ઉપયેગ જેટલું બોલવું તે વચનગુપ્તિ છે. (2) વિદન આવે તે પણ કાર્યોત્સર્ગ, ધ્યાન આદિ વખતે શરીરની નિશ્ચલતા રાખવી. તેમ જ શયન-આસન લેવું મૂકવું અને હરવું-ફરવું એ બધામાં મનસ્વી ચેષ્ટાને ત્યાગ કરે તે કયગપ્તિ છે.