________________
૯૪
ગુરૂ વિના કન્નૈપણ સાચ' જ્ઞાત થત' નથી. ગમે તેટલી નિમળ ચક્ષુવાળા પશુ માણસ અધકારમાં દીપક વિગેરેના પ્રકાશ વિના વિદ્યમાન વસ્તુને પણ દેખી શકતા નથી તેમ ગમે તેટલે બુદ્ધિમાન પણ માણસ શરૂ વિના હિતકર સત્ય તત્ત્વાને જાણવા સમ ખની શકતા નથી. ગુરૂઓને સમાગમ પુણ્યપાપના રસ્તાને બતાવનાર છે. તેમની વૈયાવચ્ચ અને ભક્તિ સંસાર સમુદ્રને તરવા માટેની એ મજબૂત ભુાંએ છે. તેમના ચેાગે જ જગતમાં કલ્યાણમાગ અખ’ડિત રહે છે. તેમની ધુમ દેશના મેહ નિદ્રામાં પડેલાને જાગ્રત કરે છે. તેમની કપાથી જ વિનય, વિવેક, ઉદારતા, ક્ષમા, વિશ્વવાત્સલ્ય આદિ નિળ ગણેાની પ્રાપ્તિ થાય છે. તેમને કરેલું વદન ઉચ્ચગેાત્ર અધાવે છે. ગુરૂએની ઉપા સનાથી માનરૂપી પવત ગળી જાય છે. શ્રી તીકર પરમાત્માની આજ્ઞાનુ પાલન થાય છે, નમ્રતા, લઘતા વગેરે ગુણાની પ્રાપ્તિ થવા સાથે શાસ્રશ્રવણ અને શાસ્ત્ર અધ્યયન કરવાની સૌંદર તક પ્રાપ્ત થાય છે.
સદ્ગુરૂના સમાગમ વિના જીવને ભક્ષ્યાભક્ષ્યને, પૈયા પેયના અને કૃત્યાકૃત્યને વાસ્તવિક વિવેક પ્રગટ થતા નથી. માટે જ઼ જીવનને પવિત્ર અને ઉન્નત બનાવવાની ઈચ્છાવાળાઓ માટે ગુરૂતત્ત્વની ઉપાસના અતિ આવશ્યક છે.
ધમ તત્ત્વની આળ ખાણ
ધમ તત્ત્વની વ્યાખ્યા શાસ્ત્રોમાં નીચે મુજબ કરવામાં આવી છે.