________________
'
' '
.
'
ભવચકમાં પરિભ્રમણ કરતાં છે જ્યારે વિકાસક્રમમાં દાખલ થાય છે, ત્યારે એ વિકાસ થવામાં પરજી સંબંધી દાન, દયા અને હિતના વિચારેને જ એમાં મુખ્ય ફાળે હોય છે. પિતાની રૂચિમાં બીજના હિતને કે સુખને વિચાર ન આવે ત્યાંસુધી મનુષ્ય ભવ આદિ ઉત્તમ ભવની. પણ પ્રાપિત થઈ શકતી નથી..
જ્ઞાન જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ પરહિત.. ચિંતાનો ભાવ વધારે વિસ્તૃત બને છે. અને એ જ સાચા જ્ઞાનની સાચી કસોટી છે. જ્ઞાનથી જ સમગ્ર વિશ્વ ઉપર વાત્સલ્ય ભાવ પ્રગટે છે અને તેથી સમગ્ર જગતને તે મિત્રભાવે જેવા, જાણવા અને તેમની સાથે ચગ્ય આચરણ. કરવા ભાગ્યશાળી બને છે. સમગ્ર જગતને પિતાના આત્મા. સમાન જેવા, જાણવા અને તેમની સાથે ચગ્ય વર્તાવ રાખવે એ જ આત્મકલ્યાણનો અમેઘ ઉપાય છે. આ કાર્ય, નાનથી જ બની શકે છે તેથી જ જ્ઞાની પુરૂષોએ પ્રથમ - નાન અને પછી આ ' છે એમ ફરમાવ્યું છે. જ્ઞાનપૂર્વકની કરૂણા ભાવમાં આગળ વધતે જીવ ઘાતકર્મને, ક્ષય કરી યાવતુ કેવળજ્ઞાન પામી મેક્ષપદને મેળવે છે. માટે જ્ઞાનદાન સર્વ દાનમાં શ્રેષ્ઠ છે.
* અભયદાન-મન, વચન અને કાયાથી ને. વધ કરવા નાહ, કરાવો નહિ અને કરનારની અનમેદના. કરવી નહિ તેનું નામ અભયદાન છે. જેના આયુષ્યને ક્ષય કરે. તેના અગપણ છેદીને દાખ આપવું, તથા.