________________
૮૩
૮ શમઃ-શમ-શાશ્વત સુખ તેને વિષે થનારા. o સ્વયંમ—સ્વયં-પરીપદેશથી નહિ કિન્તુ પેાતાની મળે તથા ભવ્યત્વાદિ સામગ્રીના પરિપાકથી થનારા. ૨૦ માન—ભગ-સમગ્ર અશ્વય અથવા સર્વોત્કૃષ્ટ જ્ઞાનને ધારણ કરનારા.
૨ નામાં ત્રણે જગતમાં પ્રભુત્વ પ્રાપ્ત કરનારા, ૧૨ તીર્થંકર—સ સાર સમુદ્ર જેનાથી તરાય તે તી-ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર તેને કરનારા. શ્રૂ સૌથા—અહી અ` ઉપર મુજબ સમજવે. ૪ નિને—જિન-રાગાદિને જીતનારા સામાન્ય કેવલીઓ તેમના ઈશ્વર.
DİSİOTRAGANIA
” સ્યાદાની—સ્યાદ્ અનેકાન્તદ્યોતક અવ્યય સહિત એલનારા અનેકાન્તવાદી.
-
૧૬ શ્રમયતા—અભય-ઈહલેાક, પરલેાક, આદાન, અકસ્માત્, આજીવિકા,મરણ અને અપયશ, એ સાત પ્રકારના ભયથી મૂકાવી અભય આપવાનુ` વિશિષ્ટ સ્વાસ્થ્ય-નિઃશ્રેયસધર્માંના કારણભૂત ભૂમિકા-તેને આપનાર. ( શ્રી જિનેશ્વર દેવા ગુણ પ્રક વાન, અચિત્ત્વ શક્તિમાન તથા સથા પરા કારી હાવાથી તેમનુ અવલ બન લેનાર ભવ્ય આત્મા અવશ્ય અભયને પામે છે, માટે ભગવાન અભયદ-અભયને આપનાર કહેવાય છે.
૨૭ સા:—સવ પ્રાણીઓના હિતકારી,