________________
૭૯
અપાચ દુશ્રુતત્રત્રપનમત્િઃ——અરિહંત, આચાય, બહુશ્રુત અને પ્રવચન, એ ચારને વિષે, જેમાં જે રીતે ઘર્ટ તે રીતે શુદ્ધાશયથી ભક્તિ-અનુરાગયુક્ત ઉપાસના, આવચદાવૃત્તિ નિ:--પ્રતિદિન ઉભયકાળ અવશ્ય કરવા લાયક સામાયિકાતિ ષડાવશ્યકેાનું અથવા પ્રતિલેખનાદિ ક્રિયાઓનુ` ખામીરહિત આસેવન-પાલન.
માનૈત્રમાસના--સમ્યગ્દર્શનાદિ શ્રી જિનેાક્ત માના પ્રભાવને કરવા, કરાવવા અને ઉપદેશવા આદિ વડે વિસ્તારવા, વધારવા.
પ્રવચનવતત્વનું--પ્રવચન એટલે શ્રી અરિહંત પરમામાનુ... શાસન તેમાં રહેલા શ્રુતધરા, ખાલમુનિઓ,તપસ્વીએ નવદીક્ષિતા, ગ્લાન મુનિવરે આદિના સંગ્રહ તથા ઉપગ્રહ વડે અનુગ્રહ કરવેા. સાધમિકા પ્રત્યે સ્નેહ રાખવે, શ્રુતા
યયન અને સયમાનુષ્ઠાન કરનારને દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારે સહાય કરવી.
ઉપરીક્ત ગણા એક સાથે મળીને અથવા પૃથક પૃથક્ જિનનામકમ અન્યના હેતુ મને છે. શ્રી જિનેશ્વરદેવના આત્માએ ત્રીજે ભવે શ્રી જિનનામ કમની નિકાચના વખતે એ ભાવનાપણ ઉપરની કલ્યાણકારિણી સાધનાને સાધનારા હાય છે. તેના પ્રભાવે ચરમ ભવમાં તેમનામાં જન્મથી ચાર અતિશય ક ક્ષયથી અગિયાર અતિશય અને કેવળજ્ઞાન થયા પછી દેવકત