________________
૧૩
આય. દેશના આચાર રૂપ આ વિવાહનું ફળ ચેાગ્ય- - શુદ્ધ સ્ત્રીની પ્રાપ્તિ થવી તે છે. આવી શુદ્ધ ચેગ્ય સ્ત્રી! પ્રાપ્ત થવાથી જ સુજાત વગેરે પુત્રાની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં સાત અતિજાત, કજાત અને ટાંગાર એસ. ચારે પ્રકારના પત્રા કહ્યા છે. સુજાતને આમ્રફળની ઉપમા આપી છે. જેમ આંખાનુ ફળ આંખાની ગેટલીને અનુસરતા શોાવાળ થાય છે. તેમ સુજાત પત્ર, પિતા સમાન ગુણવાળા અને પિતાની મર્યાદાઓને આચારને પાળનારા હાય છે, અર્થાત - પિતાથી જરા પણ ઓછે કે અધિક હાતા નથી.
·
અતિજાત,” ને કાળા કે ખીજરાના ફળની ઉપમા આપી છે. અર્થાત જેમ બીજોરાન કે કળાન ખીજ-વેલે નાના છતાં ફળ માટ” હાય છે, તેમ અતિજાત, પુત્ર પિતાથી પણ અધિક ગુણવાળા, ધનાઢ્ય, કુલાદ્ધારક અને ધમી હાય છે. પિતા કરતાં શ્રેષ્ઠ આવે! પુત્ર અતિજાત કહેવાય છે.
6
‘કુજાત' ને વડના ફળની ઉપમા આપી છે. જેમ વડન વૃક્ષ માટ તથા અનેક પથિકને શીતળ છાયાદિ વડે ઉપકારક હાવા છતાં તેનું ફળ નાન, તુચ્છ અને સ્વાદ રહિત હાય છે. તેમ પિતા ઉત્તમ ઉપકારાદિ ગુણેાવાળા હાવા છતાં પુત્ર હીનગ્રણી તુચ્છ પ્રકૃતિને હોય તે કાત કહેવાય છે.
‘કલાંગાર’ ને શેરડી અને કેળના મૂળની ઉપમા આપી
NEEDED
છે. શેરડી કે કેળને કળ આવતાં જ જેમ શેરડી કે કેળને.