________________
go
કરવાની શિત પણ પ્રમાત્મામાં સપૂર્ણ પણે પ્રગટેલી હાય છે, એટલે તેમનામાં લાભાંતરાય હાતા નથી ભાગાંતi રાય અને ઉપભાગાંતરાય પણ સપૂર્ણ ક્ષય થયેલ હાય છે. અને પરાકમ ફેારવવાની સમગ્ર શિકત તેમનામાં પ્રગટેલી હાય છે, તેથી તેમને વીર્યા તરાય હોતા નથી. અ'તરાય કમ ના નાશથી પરમાત્મામાં ઉપરની પાંચ શિકત સપૂર્ણ પણે પ્રગટેલી હાય છે. ૬.-૧૧, પરમાત્મા સપૂણ જ્ઞાની હાવાથી સામાન્ય જનતાની માકક કૌતક અગર કેતેહેલ આદિથી તેમને હસવાનું (હાય) હોય નહિં પરમાત્મા, માહ વિનાના હાવાથી સખ ઉપતિ તેમને હાય નહિ. તેવી જ રીતે દુઃખ ઉપર અરતિ પણ ન હોય. સર્વાં શક્તિ75 માન હાવાથી તેમને કોઈ જાતને કોઈના તરફથી ભય
હોતો નથી ગ્રુપ્સા એટલે કાઈ ખરાબ વસ્તુ દેખીને
નાક ચઢાવવુ ા બતાવવી. પરમેશ્વર મેાહ રહિત અને સર્વજ્ઞ હાવાથી, તેમને કાઈ પણ વસ્તુ પર ઘણા આવતી નથી. પરમેશ્વરને કદી પણ દુઃખ થતાં નથી. તેથી તેમને શાક પણ હાતા નથી,
૧ર) કાસ એટલે વિષય વિકાર, પરમાત્મા કામ વિકારથી સર્વથા રહિત હોય છે.
૧૭ મિથ્યાત્વ એટલે સાચાને ખાટ અને ખાટાને સાચું માનવું તે પરમાત્મામાં. આ મિથ્યાત્વ હોતુ નથી. પરમાત્મામાં કોઇ પણ પ્રકારને મેહ નહિ હાવાથી પેાતાના મત ઉપર પણ માહ હાતા નથી.