________________
માં
છે.
i ર
તબકક 1
1
2
સમાન હોય છે કિન્તુ પ્રત્યેક ભવ્ય આત્માઓની મુક્તિ સમાન કાળે અને સમાન સામગ્રીઓથી થતી નથી. તેથી પ્રત્યેકનું “તથાભવ્યત્વ ભિન્ન ભિન્ન પ્રકારનું માનવું પડે છે. શ્રી જિનેશ્વરદેવના આત્માઓનું “સહજ તથાભવ્યત્વ” સર્વ કરતાં ઉત્તમ હોય છે. જેમ જેમ તેમનું - “સહજ તથાભધ્યત્વ તે તે સામગ્રીના યોગે પરિપાક
પામતું જાય છે, તેમ તેમ તેમની ઉત્તમતા બહાર આવતી - જાય છે. વરબધિની પ્રાપ્તિ બાદ તે શ્રી જિનેશ્વરદેવના
આત્માઓ સર્વથા પરાર્થઉદ્યમી, ઉચિત કિયાવાળા અને - જગત જતુઓને ઉદ્ધાર કરવાના વિશાળ આશયવાળા
હોય છે. અને તેથી તેમની સઘળી પ્રવૃત્તિ સફલ આરંભ વાલી તથા સર્વોત્કૃષ્ટ સત્વાર્થ–પોપકારને સાધનારી હોય છે.
શ્રી જિનેશ્વરદેવના આત્માઓની પરૂત્તમતા જણા. વતાં શાસ્ત્રકાર મહર્ષિએ ફરમાવે છે કે શ્રી જિનેશ્વરદેવના આત્માએ અનાદિકાળથી આ સંસારમાં
જwાર્થઘણનિનઃ–પૂરોપકાર કરવાના વ્યસનવાળા હોય છે. •
0 પર્જનીdવાથ–સ્વાર્થને ગૌણ કરનારા
છે રતિક્રિયાવન્તઃ–સર્વત્ર ઉચિત કિયાને આચરનારા હોય છે
છે બીનમાવા –દીનતા વિનાના હેય છે.