________________
૭૫
એ જ વાતને આચાય દેવ શ્રી મલયગિરિજી મહા-રાજા પણ શ્રી પરંગ્સ ગહ ગ્રન્થની ટીકામાં નીચે મુજમ ફેરમાવે છે.
‘બો! ચિત્રમેતત, ચત-સવિ પામેશ્વરે પ્રવચને स्फुरत्तेजसि, मोहान्धकारविलुप्तसत्पथि दुःखपरीतचेतसो जन्तवः परिभ्रमन्ति, तदहमेतानतः संसारात् अनेन प्रवचनेन यथाચોમુત્તાવામીતિ।।’
· અહા ! આશ્ચય છે કે શ્રી જિનેશ્વરદેવ પ્રરૂપિત રાયમાન તેજ-પ્રકાશવાળ પ્રવચન વિદ્યમાન હેાય છતાં, માહાત્મ્યકારથી જેમના સન્માગ લુપ્ત થયે છે, એવા દુઃખપરીત ચિત્તવાળા જ'તએ આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. હું તેને આ ભયકર સંસારથી, આ તારક પ્રવચન વડે પાર ઉતારું
•
' एवं च चिन्तयित्वा यथा यथा परेषामुपकारो भवति art तथा चेष्टते ।
· એ રીતે વિચાર કરી જે જે પ્રકારે ખીજાઓને ઉપકાર થાય, તે તે પ્રકારે (શ્રી તીથ કર દેવના આત્માએ) ઉદ્યમ કરે છે.
સાહજિક ઉત્તમતા
શ્રી અરિહંત પરમાત્માના આત્માઓને આવી ઉત્તમ ભાવના સ્ફૂરાયમાન થાય છે તેનુ મુખ્ય કારણ તેમનામાં રહેલી સાહજિક ઉત્તમતા છે. ભવ્યત્વ તમામ આત્માઓનું