________________
યુતિ, વાચયમ, સાધુ, અનગાર, ઋષિ, મુનિ, નિર્ચન, ભિક્ષ. તપાધન, વેગ, શમલ્કત અને ક્ષાન્તિમાન ઈત્યાદિ શુભનામથી સંબોધેલા છે. તપ ચણ, સમતા અને ક્ષમા એ. એમનું ધન હોય છે
કેવલ્યપદને ઉપાય. કેવલ્યપદની સાધનાને શાસ્ત્રોમાં પદથી સોધેલી છે. એગ એ કૈવલ્યપદ યાને મેલને ઉપાય છે એ યોગ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર સ્વરૂપ છે. યથાવસ્થિત. તત્વના અવાધને જ્ઞાન કહેવાય છે. સમ્યક તત્ત્વ વિષેની રૂચિને શ્રદ્ધા કહેવાય છે. તથા સાવદ્ય -પાપવાળા, વ્યાપારના ત્યાગને ચારિત્ર કહેવાય છે. એ ત્રણને એકત્ર સમાસ એ મોક્ષને ઉપાય છે. અહીં પ્રાસંગિક આટલું કહ્યું. હવે આપણું મૂળ વિષય ઉપર આવીએ. શ્રી તીર્થકરોની ત્રીજા ભવની ઉત્તમ ભાવનાપૂર્વકની
કલ્યાણકરિણી આરાધના. શ્રી તીર્થંકર પરમાત્માના નામ, સ્થાપના, દ્રવ્ય એમની વાણી એમના અતિશયે એમનું તીર્થ આદિ તમામ વસ્તુઓમાં જે અચિંત્ય સામર્થ્ય ઉત્પન્ન થાય છે, તેમાં મુખ્ય કારણ ઉત્તમ ભાવના પૂર્વકની પર્વે ત્રીજા ભવે. થયેલી એમની કલ્યાણકારિણી આરાધના છે.
શ્રી જિનેશ્વરદેવના આત્માઓની ત્રીજા ભવની એ ઉદાત્ત ભાવના અને અવસ્થાનું વર્ણન કરતાં વિહિત. શિરેમણિ ૧૮૪૪ ગ્રન્થરના પ્રણેતા સરિપર દર શ્રી,
ક