________________
મી-લક્ષ્મી પણ ઘાતિકર્મના ઉદથી પ્રાપ્ત થયેલ કેવલાલક-કેવળજ્ઞાન અને નિરતિશય સુખરૂપ જેઓને શાશ્વત હોય છે.
ધર્મ-ધર્મ પણ સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ અથવા દાન શીલ તપ અને ભાવનાદિરૂપ, સાશ્રવ અને અનાશ્રવ એવા બે ભેદવાળે તથા મહાગાત્મક જેઓને સત્કર્ષપણે હોય છે.
પ્રયત્ન-પ્રયત્ન પણ જેઓને પરમવીર્યથી ઉત્પન્ન થયેલ એક રાત્રિની આદિ મહાપ્રતિમાઓના કારણભૂત તથા કેવલી સમુઘાત અને રોગનિરોધ રૂપ શિલેશી અવસ્થાએ વડે વ્યંગ્ય હોય છે.
પરમાત્માન અઢાર પુરહિતપણ. મુખ્ય પણે અઢાર પ્રકારના દોષો સંસારી જેમાં જોવામાં આવે છે. પરમાત્મા એ અઢારે પ્રકારના દોષોથી સર્વથા મત હોય છે. કહ્યું છે કે
'अन्तराया दानलाभवीर्यभोगोपभोगगाः । हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ॥१॥ कामो मिथ्यात्वमज्ञानं, निद्रा चाविरतिस्तथा । रागो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाप्यमो ॥२॥ ૧૫. પરમાત્મામાં નાંતરાય નામનાં દેષ હેતે. નથી. એટલે કે દાન આપવાની સંપૂર્ણ શક્તિ પરમાત્મામાં પ્રગટેલી હોય છે. તેવી જ રીતે સર્વ પ્રકારના લાભ પ્રાપ્ત