________________
૯૭.
નક કે ન કર
આ એક સાધરણ નિયમ છે, કે જેને જેવા બનવું, હેય તેને તેવા ઉપાસ્ય તત્વની સેવા, ભક્તિ, સ્મરણ, જાપ, યાન આદિ જરૂરી છે. પવિત્ર બનવાની ભાવનાવાળાએ પવિત્રતમ એવા પરમાત્માને ઓળખવા માટે પોતાની શક્િત અને સામગ્રી મુજબ પ્રયત્ન કરવો જોઈએ, તે વિષયના. જાણકારો પાસેથી નમ્રતા પૂર્વક તે સંબંધી જ્ઞાન મેળવવું જોઈએ, એટલે કે પરમાત્મા કોણ હોઈ શકે? એ પદની ચોગ્યતાને સૂચવનારા કેવા ગુણો તેમનામાં હોવા જોઈએ? કેવી ઉદાર ભાવના અને ઉત્તમ સાધના દ્વારા તેઓ પરમાત્મા બન્યા હોય છે? અને કેવા કેવા નામેથી તેમને સંબોધવામાં આવે છે ? એ બધું જાણવાની જરૂર છે. () વેરાશાસ્ત્રમાં પરમાત્માની ઓળખાણ નીચે મુજબ આપવામાં આવી છે.
सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः । यथास्थितार्थवादी च, देवो हन् परमेश्वरः ॥१॥
(૧) પરમાત્મા ત્રણકાળ અને ત્રણ લેકને જાણનાર હેવાથી સર્વના હોય છે.
(૨) રાગ, દ્વેષ અને મહાદિ દે ઉપર વિર્ય પિત કર્યો હોય છે, દ્રવ્ય-ભાવ ઉપદ્રથી પિતે મક્ત હોય છે અને બીજાના ઉપદ્રને પણ ટાળનારા હોય છે.
(૩) વાણીના રૂપ ગુણ યુક્ત અતિશયવાળી વાણી વડે તેઓ યથાર્થ ઉપદેશ આપનારા હોય છે.
: