________________
શુભ કિયાની જરૂર રહે છે. એ શુભકિયાના-બળથી જ જીવની પરમ શદ્ધિ સ્વરૂપ મેક્ષ અવસ્થા માટે છે.”
આ રીતે ધર્મનું લક્ષણ જાણ્યા પછી સ્વાભાવિક રીતે જ જીવનમાં ઉપાસના કરવા એગ્ય તને જાણવાની અને આરાધવાની તમન્ના જાગે છે. સમગ્ર વિશ્વમાં આરાધવા લાયક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કઈ તરવે હેય તે તે દેવ-ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વ છે. એને તત્ત્વત્રયી પણ કહેવામાં આવે છે. અહી હવે પછીના પ્રકરણમાં તેની ઓળખાણ આપવામાં આવશે.
લDર-
0.03 2),
* *
*
ના
કરો કે આજકાલ
-
-
-
અનેકાંત દષ્ટિની ઉપાદેયતા મુક્તિ માર્ગમાં ઉન્નતિ કે પ્રગતિ કરાવનાર અનેકાંત દષ્ટિ ખૂબ જ ઉપાગી છે. અનેકાંત દષ્ટિથી ? પિતાને ઈષ્ટ અનિષ્ટ એવા દરેક પદાર્થોના ધર્મો ઉપર મધ્યસ્થભાવે જેવાની ભાવના કેળવાય છે. તેથી રાગદ્વેષની પરિણતિ ઘટતી જાય છે અને $ શમશીલતા પ્રગટે છે. સ્યાદ્વાદ પ્રમાણ વસ્તુના દરેક છે
ધર્મને પક્ષપાત દર્શાવ્યા વિના યથાર્થ પણે પ્રગટ કરે છે કે છે. તેથી પરમાર્થ માર્ગમાં તે અતિ આવશ્યક છે. છિછછછછછછછછછછછછછછછછછછછછે
* *
*
.
:
- SET * *
- *
1
-
- ક
* *
-
-
-
-
-
-