________________
પાપ વ્યાપાર છે પાપ માત્ર ત્યાગ કરવા લાયક છે. અને માનસારિતા. અણુવ્રત, મહાવ્રતે, ક્ષમાનમ્રતા, સરળતા, શૌચ, સત્ય, સંયમ, તપ, નિર્લોભતા, નિષ્પરિગ્રહતા, બ્રહ્મચર્ય વગેરે દસ પ્રકાર તથા દાન-શીલ તપ ભાવરૂપ ચાર પ્રકારને ધર્મ, ગુપ્તિ, સમિતિ, બાર પ્રકારની ભાવના પેરિષ જય, પાંચ પરત ચારિત્ર, વૈર્ય, ય, ગાંભીય. દાક્ષિણ્ય, સૌજન્ય, ઔદાર્ય વગેરે આદરવા લાયક ભાવે છે,
પ્ર. ૧૪. ભાવધર્મના લક્ષણમાં જણાવ્યું કે-ચિત્તનો મેલ ઘટવાથી પુષ્ટિ તથા શુદ્ધિવાળા ચિત્તને પ્રાદુર્ભાવ થ તે ધર્મ. તે ચિત્તને મેલ, ચિત્તની પુષ્ટિ અને ચિત્તની શુદ્ધિ શું છે? અને તેમનું કાર્ય શું છે?
ઉ૦ “રાગ, દ્વેષ, મહાદિ એ ચિત્તને મેલ છે. તેને ઓળખીને શુદ્ધ ચિત્તપૂર્વક શુભકિયા કરવાથી તે દર થાય છે. એ દર થવાથી ચિત્તની શક્તિ અને પષ્ટિ થાય છે. ભાવધર્મ છે. ૧૩ શુભ પુણ્યને સંચય તે પષ્ટિ અને અશુભ જ્ઞાનાવરણીય આદિ કર્મોની નિરા તે શક્તિ સમજવી. આ બને પરંપરાએ વધતાં કેમે કરીને આત્માની કશી સંપૂર્ણ મતિ થાય છે. ૧૪ આ રીતે મેક્ષ પર્યન્ત જીવને. १३ रागादयो मलाः खल्वागमसद्योगतो विगम एषाम् । तयं क्रियात एव हि पुष्टिः शुद्धिश्च चित्तस्य ।
(શ્રીપોદરા:) १४ पुष्टिः पुण्योपचयः द्धिः पापक्षयेण निर्मलता । अनुबन्धिनि द्वयेऽस्मिन्क्रमेण मुक्तिः परा ज्ञेया ।।
(શ્રી વોરા)