________________
પર
પ્રવૃત્તિ દ્વારા જે ચિત્ત શુદ્ધિ પ્રગટે છે, તે ભાવ-ધમ છે, (નિશ્ચય ધમ છે), અને તે ભાવધમ દ્વારા ઉંચાપાદેય તત્ત્વામાં ત્યાગ અને આદરરૂપ પ્રવૃત્તિ થાય છે તે વ્યવહાર ધમ છે. આ રીતે અન્નેમાં પરસ્પર કાય કારણભાવ હાવાથી તેમને સર્વથા અલગ પાડી શકાતા નથી.
'
પ્રશ્ન ૩. · અવિરુદ્ધ એવા આગમ વચનને અનુસ• એટલે શુ?
રતું ’
6
ઉત્તર૦ વ્યવહાર ધર્મ ના લક્ષણમાં એક વિશેષણ એવું બતાવવામાં આવ્યું છે, કે · અવિરુદ્ધ એવા આગમ વચનને અનુસરતું ’ એને અથ એ છે કે જે ધર્મ-અનુષ્ઠાન કરવું છે, તે પરીક્ષિત વચનરૂપ આગમને અનુસરતુ' હાવું જોઈ એ. પરીક્ષિત વચન તેને કહેવાય કે-જેમ કસેાટીથી કસીને, છીણીથી કાપીને અને અગ્નિથી ખાળીને સેાનાની પરીક્ષા થાય છે, તેમ શાસ્ત્ર વચનેાની પણ કષ; છેઃ અને તાપદ્વારા પરીક્ષા થાય છે. તે પરીક્ષામાં જે ટકી શકે તે જ પરીક્ષિત આગમવચન કહેવાય છે,
પ્ર૦ ૪. કર્ષ શુદ્ધ આગમ કયુ' કહેવાય ?
ઉ જે આગમમાં કરવા લાયક કાર્ચીને કરવાનુ વિધાન હાય અને નહિ કરવા લાયક કાર્યાના નિષેધ કરવામાં આવ્યે હાય, તે આગમ કશુદ્ધ કહેવાય. ૪
પ્ર૦ પ. છેઃ શુદ્ધ આગમનું લક્ષણ શું ? ४ विधिप्रतिषेघौ कषः (धर्मबिन्दुः )