________________
I
!
શામાં તે પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ, આ ચારે પ્રકારનાં અનુષ્ઠાનેને ધર્મ કહ્યો છે, તે તેની સંગતિ શી. રીતે થશે?
ઉમાત્ર વચન અનુષ્ઠાનને જ અહીં ધર્મ કહેવામાં નથી આવતું, પણ આગમવચન જેમાં પ્રેરક એટલે પ્રાજક હેય, તેવી કેઈપણ કિયા અનઠાનરૂપ વ્યવહારને ધર્મ કહીએ છીએ, પ્રસ્તુત અધિકારમાં નાત પદમાં પંચમી વિભક્તિ પ્રજય-પ્રાજક અર્થમાં છે. જિનવચન જે. અનુષ્ઠાનના પ્રયજક છે તે ધર્મ. આવી વ્યાખ્યા કહેલી. હેવાથી પ્રીતિ, ભક્તિ અને અસંગ અનુષ્ઠાનમાં પણ આગમ વચન પ્રેરક રૂપે તે છે જ, તેથી બધાં ય અનુષ્ઠાનમાં આ વ્યાખ્યા ઘટે છે. અર્થાત તે ચારે ય અનુષ્ઠાનોમાં આ વ્યાખ્યા ઘટતી હોવાથી બધાય પ્રકારે ધર્મ રૂપ છે.
પ્ર. ૧૧. પ્રીતિ, ભક્તિ અને અસંગ અનુષ્ઠાનનું સ્વતંત્ર લક્ષણ શું? અને આ ત્રણ અનઠામાં વચન અનુષ્ઠાનથી ભિન્નતા કઈ રીતે છે?
ઉ૦ આગમવચનની પ્રેરણા છતાં જે અનાતમાં આદર-પ્રીતિ મુખ્ય હોય છે, તે પ્રીતિઅનષ્ઠાન કહેવાય છે. અને જે ક્રિયામાં આદર અને પૂજ્યભાવ મખ્ય હોય છે. તે ભક્તિ અનષ્ઠાન કહેવાય છે. આ બન્ને સંતાનમાં આગમવચનની પ્રેરણા (પ્રાજકપણું) હોવા છતાં તેનું નિયંત્રણપણે નથી, જ્યારે વચનઅનુષ્ઠાન, આગમવચનનીનિયંત્રણાવાળું હોવાથી તેમાં અતિચાર બહ અલ્પ અને.