________________
પ૬
પ્ર. ૭. આ રીતે કષ, છેદ અને તાપઢારા પરીક્ષિત આગમવચન કેવું હોઈ શકે?
ઉં. નિમિત્તની શુદ્ધિ હેવાથી શ્રી જિનવચન આવું અવિરુદ્ધ શુદ્ધ હોઈ શકે. કારણ કે વચનનું અંતરંગ નિમિત્ત વકતા છે, તે જે રાગ દ્વેષ, મહાદિથી પરતંત્ર હોય તે તેનું વચન અસત્ય હોવાનો સંભવ છે, એ રાગ-દ્વેષ મેહની પરતંત્રતા શ્રી જિનેશ્વરને નાશ પામી છે. તેઓ સ્વયં શુદ્ધ છે, તેથી તેઓનું વચન સત્ય જ હોય છે. રાગદ્વેષાદિથી પરતંત્ર હોય તે જિન કહેવાય નહિ. અને જિન હોય તે રાગદ્વેષાદિથી પરતંત્ર હોય નહિ. આ જિન, શબ્દ ના કે કલ્પના માત્ર નથી, પણ તપાવે તે તપન , વગર શબ્દોના જેમ અંતરંગ રાગદ્વેષાદિ શત્રુઓને જે. જીતે તે જિન” એમ યથાર્થ શબ્દ છે.
ઘુણાક્ષર ન્યાયથી કઈ કઈઠેકાણે સ્વમતિ કલપનાથી પ્રરૂપણ કરનારના પણ અવિરૂદ્ધ વચને મળી આવે છે. પણ તે વચને શ્રી જિનેશ્વરદેવના કહેલાં છે. કારણ કે સત્ય વચનનું મૂળ શ્રી તીર્થકર દેવાજ છે. સમુદ્રમાં જેમ બધી નદીએ સમાઈ જાય છે તેમ સર્વ દર્શનેનાં જે સત્ય વચને. છે, તે તમામ સત્ય વચને શ્રી જિનેશ્વરદેવના આગમમાં સમાઈ જાય છે. આથી જ્યાં જ્યાં સત્ય વચને મળી આવે છે. તે સઘળાં શ્રી જિનેશ્વરદેવતા આગસ સસનાં બિન્દુઓ
. પ્ર૮. ‘વ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને સાપેક્ષ એટલે
શુ ?