________________
૫૭
ઉ॰ વ્યવદ્ગાર ધર્માંના લક્ષણમાં એક વિશેષણ એવુ અતાવવામાં આવ્યું છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને સાપેક્ષ હોય તે અનુષ્ઠાન ધમ કહેવાય. તેના અર્થ એ છે કેસર્વે જીવદ્રવ્યે કર્માંની વિચિત્રતાથી એક સરખાં નથી. સ ક્ષેત્રો પણ એક સરખી સામગ્રીવાળા હોતા નથી. અને અવસર્પિણી ઉત્સર્પિણીરૂપ કાળ પણ પડતી ચડતી અવસ્થાવાળા હોવાથી એકસરખા ડોતે નથી, તેમ ક્ષચાપશમાદિક ભાવા, અધ્યવસાય કે ભવ્યત્યાદિ પકાવવાની સાધન સામગ્રી પણ સર્વાંતે એક સરખી હોતી નથી. આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વિચિત્રતામય જગતમાં કોઈ પણ અનુષ્ઠાન સર્વ જીવા સર્વ ક્ષેત્રામાં સદા સરખી રીતિએ કરી શકે નહિ. માટે જે જીવને જે ક્ષેત્રમાં જે કાળે, અધ્યવસાય કે સામગ્રી મળી હોય, તેને અનુરૂપ શય અનુષ્ઠાનનું વિધાન કરેલ હોય તે જ અનુષ્ઠાન વાસ્તવિક કાય સાધક હોવાથી ધમ કહેવાય.
6
શ્રી જિનેશ્વર દેવાએ માસકવિહાર આદિ કાઈ કાનું એકાન્તે વિધાન કે નિષેધ કર્યાં જ નથી. તેઓની સ્પષ્ટ આજ્ઞા એ છે કે જેમાં અધિક લાલ હોય અને અલપ ઝાતિ હાય. તે કાય કરવાં. અથવા જે રીતે આત્મિક ગુણા પ્રગટે તે રીતે નિષ્કપટ પરિણામી બનીને વર્તવું જોઇએ. મનુષ્ય પણ. દુલ ભ છે અને તેમાં પણ શ્રી જિનેશ્વર દેવાનાં વચનની પ્રાપ્તિ મહાન ભ છે, માટે વિશુદ્ધ ભાવથી
જે રીતે જ્ઞાનીની આજ્ઞાન' પાલન થાય, તે રીતે પ્રયત્ન કરવા જોઇએ. જેમ રેટીના રોગ જે જે ઔષધ આદિ