________________
પ્રકરણ બીજી.
ધર્મનં લક્ષણ, પ્રશ્ન. ૧. ધર્મનું લક્ષણ શું?
ઉત્તર પૂર્વાપરઅવિરૂદ્ધ એવા આગમવચનને અનુસરતું, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાપેક્ષ, મિત્રી-પ્રમોદ-કરુણા-મધ્ય
સ્થભાવયુક્ત, ત્યાગ કરવા લાયક ભાવેને ત્યાગ કરવા રૂપ તથા ગ્રહણ કરવા લાયક ભાવોને ગ્રહણ કરવા રૂપ બાહ્ય પ્રવૃત્તિવાળું અનુષ્ઠાન તે વ્યવહાર ધર્મનું લક્ષણ ? છે, અને “રાગ દ્વેષ, મેહ વગેરે ચિત્તનો મેલ ઘટવાથી પુષ્ટિ તથા શુદ્ધિવાળા ચિત્તને પ્રાદુર્ભાવ થ તે (ભાવ ધર્મનું) નિશ્ચય ધર્મનું લક્ષણ છે.”
પ્રશ્નો ૨. વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મને નિષ્કર્ષ શું ?
ઉત્તર પૂ. આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજીએ શ્રી ધર્મ. બિન્દુની ટીકામાં ઉભયધર્મનું લક્ષણ બતાવતાં ફરમાવ્યું છે १ वचनाद्यदनुष्ठानमविरुद्धाद्यथोदितम् । मैत्र्यादिभावसंयुक्तं, तद्धर्म इति कीर्त्यते ॥१॥
ધર્મનિg In २ धर्मश्चित्तप्रभवो, यतः क्रियाधिकरणाश्रयं कार्यम् । मलविगमेनैतत्खलु पुष्ट्यादिमदेष विज्ञेयः ॥२॥
શ્રી પરફાર