________________
૧૪
- 1
- નાશ થાય છે, તેમ જે પત્ર ફળ નાશક બને છે, તેને - કુલાંગાર કહેલ છે. ૧૮ -
સારી સંતતિ સારા ગણી સ્ત્રી પુરૂષતા એણથી જ પાકે છે. જેમ જમીન ઉત્તમ છતાં બીજ અયોગ્ય અથવા બીજ ઉત્તમ છતાં જમીન અયોગ્ય હોય તો સારો પાક મેળવી શકાતું નથી, તેમ સ્ત્રી અધમ આચાર-વિચારવાળી હોય અને પુરૂષ ગુણવાન હોય તે પણ સારી સંતતિ પાકતી નથી. તેમ જે પુરૂષ ઉખલ, અન્યાયી, જુગાર, દારૂ, માંસ ભક્ષણાદિ દુર્ગણવાળે અને વ્યસનમુક્ત હોય તે ઉત્તમ સ્ત્રી મળવા છતાં ઉત્તમ સંતતિ પાકતી નથી. આ અટલ ન્યાયની અવગણના કરીને, મેહથી જેઓ જાતિ કે યોગ્યતાની બેદર. કારી કરે છે, તેઓ સખ પામવાને બદલે પરિણામે ઉલટા દુઃખના માર્ગે જ ઘસડાઈ જાય છે
ઉપર કહ્યું તેમ ચગ્ય સ્ત્રી પ્રાપ્ત થવાથી સુજાત વગેરે પુત્રની પ્રાપ્તિરૂપ એગ્ય પરિવારથી પુરૂષના ચિત્તને શાન્તિ, - ઘરના કાર્યોમાં વ્યવસ્થા, પિતાના ઉત્તમ આચારોની શુદ્ધિ, દેવસેવા, અતિથિ, સ્વજન આદિના સત્કાર–સન્માન તેમજ ઔચિત્ય આચરણ આદિ ઘણું લાભ થાય છે.
આવી કુલવાન સ્ત્રીને ઘરના કાર્યોમાં જોડવાથી, પરિમિત એટલે ઉન્મત્ત ન થઈ જાય તેટલું ધન આપવાથી १८ सहकारं हि सुजातं, कुष्माण्ड बीजपुरमतिजातम् ।
वटतरुफलं कुजातं, भवति कुलाशारमिक्षुफलम् ॥