________________
-
૨
વિકારે થાય છે અને તેમાંથી મરણ પણ નીપજે છે. માટે પૂર્વે લીધે આહાર બરાબર પચી ગયા પછી ફરી ભૂખલાગે ત્યારે ભોજન લેવું. શરીર સ્વાથ્ય એ ધર્મત અંગ છે. અજીર્ણ છતાં જમવાથી સ્વાથ્ય બગડવાથી ધર્મ માં શરીરની સહાય મળતી નથી. માટે અજીર્ણમાં ભોજનનો ત્યાગ કરવું એ ધર્મનું કારણ છે
૧ળ ભેજનના કાળે ભેજન કરવું,
ધ્યકાળ, લપતાને વશ થયા વિના પ્રકૃતિને અનકલ, પથ્ય-હિતકર અને પરિમિત ભોજન કરવું. ક્ષુધા લાગે ત્યારે ભોજન નહિ કરવાથી અનની અરૂચિ થાય છે, શરીર નબળું પડે છે. અગ્નિ બુઝાઈ ગયા પછી ઇંધણ અગ્નિને કેવી રીતે પિષણે કરે ? અથૉત્ ભૂખ નહિ છતા ખાવાથી જઠરને અગ્નિ મંદ પડી જાય છે અને એકી સાથે ખાવાથી તેનું પાચન થઈ શકતું નથી. સંસ્કૃતમાં એક કહેવત છે–રો દિ ણત સો ર વદ સાતે” મિતાહારી થવા માટે ઉપરના આ વાકયને અમલ કરવાથી બીજી પણ શરીર સંબંધી ઘણી ઉપાધિઓ ટળી જાય છે. ભૂખ લાગે. ત્યારે જ ભોજન કરવું. ભુખ વિના ખાધેલું અમૃત પણ ઝેર બને છે. 0 પરસ્પર બાધ ન આવે તેમ ત્રિવર્ગને
સેવન કરવું, ત્રિવ એટલે ધર્મ, અર્થ અને કામ; ૧. જેનાથી ઉત્તમ પ્રકારના સાંસારિક સુખ અને પરિ
ણામે મોક્ષસુખની પ્રાપ્તિ થાય તે ધર્મ.
AT
-
-
-