________________
નરક
***
છે
:
-
૫. ઉડ-જે અર્થ જાણે હોય તેને તે જ્યાં જ્યાં.
ઘટિત હોય ત્યાં ઘટાવો. અથવા ઊહ.
એટલે પદાર્થનું સામાન્ય જ્ઞાન, M. અપહ-સાંભળેલાં વચનોથી તથા યુક્તિથી પણ .
વિરૂદ્ધ એવા હિંસા-જી-ચેરી વગેરે દg ભાવના માઠાં પરિણામે જાણે તેને છેડી દેવા. અથવા અહિ એટલે પદાર્થનું રણ
પર્યાય પૂર્વકનું જ્ઞાન, ૭, અર્થવિજ્ઞાન-ઉહાપોહ દ્વારા થયેલું, ભ્રમ, સંશય,
કે વિખ્યય વગેરે દેથી રહિત યથાર્થજ્ઞાન, V૮. તત્વજ્ઞાન-ઉડાપોહથી સંશયાદિ દોષ રહિત થયેલું.
“આ એકજ છેએવું નિશ્ચિત જ્ઞાન. આ આઠ ગણે ઉત્તરોત્તર બુદ્ધિની વિદ્ધિરૂપ છે. આ ગુણવાળો વિશિષ્ટ પુરુષ કદિપણું અકલ્યાણને પામતે નથી, આ બુદ્ધિના આઠ ગુણેને ચેગ કરો એટલે કે તે આઠ ગણ જે રીતે જ્યાં હિતકર બને તે રીતે ઘટાવવા,
ઉપ નિરંતર ધમ શ્રમણ કર,
ઉત્તરોત્તર ઉન્નતિ સાધી કમે ક્રમે મોક્ષ આપનાર ધર્મ છે. તે ધર્મને હમેશાં સાંભળવું જોઈએ. જેમ નિરોગી,. ચતુર અને યુવાન પુરુષ દૈવી ગીતને એકતાન પૂર્વક સાંભળે. તેથી પણ અધિક રાગપૂર્વક હમેશાં ધર્મ સાંભળ જોઈએ. ““ઉપગ પર્વક સહથા શ્રવણ કરવાથી ચિત્ત શાસ્ત્ર હોય