________________
*
*
*
લજજાશીલ માણસ નાનું સરખું પણ અકાર્ય કરતાં ડરે છે. તે અકાર્યને દર તજી સદાચારને સેવતો રહે છે, તેથી તે સદ્ધર્મને ચગ્ય ગણાય છે લજજાહીન મનુષ્ય કંઈ પણ અકાર્ય કરતાં કરતો નથી, ગમે તેવા ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયા છતાં તે કુલમર્યાદાને તજતાં વાર લગાડતું નથી.
હા દયાળું થવું દુઃખી પ્રાણીઓને દરખથી બચાવવાની ઈચ્છા તેને નામ દયા, દયાળુ મનુષ્ય દરેક પ્રાણીને સુખી કરવાની ઈચ્છાવાળે હોય છે. પ્રાણીમાત્ર પ્રત્યે તે પ્રાયઃ દયાશીલ હોવાથી ઉપગપૂર્વકની પ્રવૃત્તિના ગે તેની સર્વ આરાધનામાં દયા મુખ્ય હોય છે. દયા એ ધર્મનું મૂલ છે. તે પ્રાપ્ત થવાથી જ પ્રાણીમાત્ર પ્રત્યે દયાની ભાવનાપૂર્વક તે ક્ષમા વગેરે તાત્ત્વિક ધર્મની આરાધના કરી શકે છે.
ધર્મક્રિયા કરવા છતાં જે મનુષ્યમાં દયાના પરિણામ નથી, તે મનુષ્યની ધર્મ કિયા તેના ધર્મને કલંકરૂપ બને છે. ધર્મ તે શ્રેષ્ઠ જ હોય છે. પણ ધર્મ કરનારની અપે. વ્યતાથી જ જણાતમાં ધૂમ અગ્ય કે છે, વગેવાય છે,
સામ્ય પ્રકૃતિવાળા થવું. સ્વભાવથી જ શાન્ત પ્રકૃતિવાળે આત્મા બનતા લગી પાપકર્મ માં પ્રવૃત્તિ કરતા નથી અને સૌમ્ય પ્રકતિવાળા માણસને સહ સુખે સુખે અનસરી શકે છે. શાંત સ્વભાવને લીધે તે બીજા અશાન્ત જેને પણ સમાધિનું કારણ થઈ
".
:
રાજ
.
આ
'
'
,
મને
, *