________________
A. ;
કોઈપણ પ્રાણીની નિન્દા કરવી, તેમા પૂણ વિશેષ કરીને ગણીજનની નિજ કરવી, સરળતાથી ધર્મ કરતા હોય તેમની હાંસી કરવી, લેકમાં જે પૂજય ગણાતા હેય તેમનું અપમાન કરવું કે ઘણા માણસો સાથે જે વિરોધ કરતે હેય તેને સંગ કરે. દેશાદિકના આચરણનું ઉલ્લંઘન કરવું, ઉધ્ધત વેશ રાખવે. પુરુષોને કષ્ટ પડે તે જોઈ" આનંદ પામ તથા શકિત છતાં પુરૂષોના દુઃખને પ્રતિકાર ન કરે. આ બધાં લેકવિરુદ્ધ કાર્યો છે, તથા રાજય, ખેતરનું સ્વામિનપણું અને જગત ઉઘરાવવા વગેરેનું કામ. ખર કર્મ એટલે પરલેક વિરુદ્ધ કાર્ય કહેવાય છે, તથા જુગાર, માંસ, મદિર, વેશ્યા, શિકાર, ચેરી અને પરસ્ત્રી ગમન, આ સાત વ્યસને ઘેરાતિઘોર તિનાં કારણ છે. આ વ્યસનેમાં જે આસકત હોય છે, તેને આ લેકમાં ઉત્તમ પુરુષો નિર્ચે છે અને મરણ પછી પરલેકમાં તેની દુર્ગતિ થાય છે. તાત્પર્ય એ છે કે, લોકેની અપ્રીતિના કારણરૂપ. આવાં કર્યો ત્યાગ કરવાથી જ મનુષ્ય ઉત્તમ પુરુષોને પ્રિય થાય છે તથા ધર્મને અધિકારી પણ તેજ થાય છે.
જોકપ્રિય થવા માટે જેમ લેક વિરુદ્ધ કાર્યોને ત્યાગ જોઈએ. તેમ તેનામાં દાન, વિનય અને શીલગુણનું પાલન હેવું જોઈએ. કહ્યું છે કે —
“દાન કરવાથી પ્રાણીઓ વશ થાય છે. દાનથી વર ४५ सव्वस्सचेव निन्दा, विसेसओ तह य गुणसमिध्धाणं ।
उजुधम्मकरणहसणं, रीढाजण पूअणिज्जाणं ॥
.
છે