________________
ઉપકારને છુપાવે કે વિસારે નહિ. સપુર, ઉપકારીના ઉપકારને કદી ભૂલતા નથી, પણ શિર ઉપર ભારરૂપે માનતા તેને યથાશક્ય બદલે કેમ વળે તેની ચિંતા સેવે છે.
શ્રીફળ પણ બાલ્યકાળમાં અલપ પાણી આપનાર (વૃક્ષ. સિંચનાર)ને પિતાના ઉછેરનાર તરીકે ઉપકારી માની મસ્તક ઉપર ભારને ધારણ કરી, ઉપકારીને પિતાના પ્રાણને નાશ કરીને પણ અમૃતસમાન મીઠું પાણી આપે છે.
જે શ્રીફળ પણ આ રીતે કૃતજ્ઞતા ગુણને ધારણ કરે. છે, તે પુરુષો ઉપકારીને કેમ વિસરે ? અર્થાત્ પુરુષો. કદી પણ ઉપકારીને ભૂલતા નથી, અને તેથી જેમ શ્રીફળ સર્વ ફળોમાં શ્રેષ્ઠત ને પામ્યું છે, તેમ કૃતજ્ઞ પુરુષો મહાન યશ, પૂજાદિને પામી કલ્યાણના ભાગી બને છે. વળી કહ્યું છે કે પરોપકારમાં જેની બુદ્ધિ છે અને કરેલા ઉપકારને જે ભલતાં નથી. એવા માત્ર બે જ પરુષને પ્રવી ધારણ, કરે. અથવા આવા બે પુરુષથી આ પ્રવી ટકી રહી છે ' અર્થાત પોપકારી અને કતજ્ઞતા ગાગને ધારણ કરનાર લેકમાં સર્વ શ્રેષ્ટપણાને પામે છે.
ઉલો લોકપ્રિય થગંજ કપ્રિય એટલે વિશિષ્ટ લેકોને પ્રિય. આ લોકપ્રિય આત્મા સ્વભાવથી જ આલેક વિદ્ધ, પલક વિરુદ્ધ અને ઉભયલક વિરૂદ્ધ કાર્યોને ત્યાગ કરનારો હોય છે. આ ત્રણે પ્રકારનાં લેક વિરૂદ્ધ કાર્યોને ત્યાગ કરનારોજ વાસ્તવિક કપ્રિય બની શકે છે. તે લેક વિરૂદ્ધ કાર્યો આ પ્રમાણે છે. ४४ दो पुरिसे धरउ धरा अहवा दोहिपि धारियां धरणी ।
उवयारे अस्स मई उवयरिअं जो न लुसइ ॥ .
-
,
,
,
માં