________________
૪૪
નાશ પામે છે અને દાનથી શત્રુ પણ અન્ધુરૂપ થાય છે. તેથી નિર'તર દાન આપવું ચેાગ્ય છે. '
..
ન
જે માણસનું ક્રાંઈ પણ કામ પડે તેમ ન હાય, એવે માણસ પણ જો ઘેર આવે, તે તેને સજ્જન પુરુષા હસતે મુખે આવકાર દઈ, આસન આપે છે. આવેા વિનયી માણસ લાકપ્રિય થાય છે અને જે શુદ્ધ આચાર પાળતા હાય છે, તે આ લેકમાં યશકીતિ પામે છે; તથા સર્જનને પ્રિય થાય છે અને પરભવમાં શુભ ગતિ પામે છે. આવા પ્રકારના લાકપ્રિય માણસ, બીજા જીવેને પણ મેાક્ષમાની પ્રાપ્તિમાં નિમિત્તભૂત અને છે. માટે લેાકપ્રિય થવું એ જરૂરી છે. ર લજ્જાયી થયા.
લજજા એટલે ધિન્નાઈના ત્યાગ. લજજાળુ માણસ પ્રાણાન્તે પણ પ્રતિજ્ઞાનું પાલન કરે છે. કહ્યુ` છે કે—
માતા સમાન ઉત્તમ, અતિશુદ્ધ વાત્સલ્યવાળી અને અનેક ગુણાને પ્રગટ કરાવનારી લજ્જાને અનુસરનારા સત્ય પ્રતિજ્ઞાવન્ત-પ્રતિભાશાળી પુરુષ, પ્રતિજ્ઞાનું પાલન કરતાં મરણ આવે તે મરણને સુખપૂવ ક સ્વીકારે છે, પણ પ્રતિ નાના ભ'ગ કરતા નથી. ૧૪૬
WWE 205
४६ लज्जा गुणौघनजननी जननोमित्रार्यामत्यन्तशुद्धद्ददयामनु
वर्तमाना |
तेजस्विनः सुखमसूनपि सन्त्यजन्ति सत्यस्थिति व्यसनिनो न पुनः प्रतिज्ञाम् ॥