________________
૪૦
માટે પણ એક દિવસ લાયક બની શકે છે. શકયમાં જ પ્રવૃત્તિ સફળ બને છે. વ્યવહાર પણ એજ છે કે, જેમ ઘરની રક્ષા ખાતર મહોલ્લાની, મહોલાની રક્ષા ખાતર ગામની; અને ગામની રક્ષા ખાતર દેશની રક્ષા થાય, તેમ નિકટનાં સબંધીઓને સંભાળવાનું સૌથી પ્રથમ આવશ્યક ગણાય. કારણ કે, તેમાં કૃતજ્ઞતા ગુણનું પાલન છે. તે પછી શકિત અનુસાર આગળ વધવાની આપોઆપ એગ્યતા પ્રગટે છે. એટલા માટે જ કહ્યું છે કે, રાજ્યમાં પ્રવૃત્તિ અને અશક્યની ભાવના એજ સફળતાને સમગ્ર વિશ્વની સેવાને ) સાચે ઉપાય છે ભાવનામાં સકલ જગતનું કલ્યાણ ઈચ્છવાનું છે. તેમાં એકના પણ કલ્યાણની બાદબાકી ન થાય, જ્યારે પ્રવૃતિ શકિત મુજબ જ બની શકે છે એટલે શક્તિ મુજબ જેઓ પરહિતમાં રત રહે છે, તેમનામાં સમગ્ર વિશ્વ કલ્યા. થતું પણ બળ ચગ્ય કાળે પ્રગટે છે.
હશે વિચારીને કાર્ય કરવું. કેઈપણ કાર્યનું પરિણામ શું આવશે તેને વિચાર કરીને વર્તન કરવું. કારણ કે વિચાર કર્યા વિના કાર્ય કર. નારાઓને મહાન આપત્તિ આવે છે. કહ્યું છે કે
બ્લાભ હાનિનો વિચાર કર્યા વિના કામન કરવું. કારણ કે--અવિવેક મહાન આપત્તિઓનું સ્થાન છે. વિચારીને કર્યું કરનારને ગુણાનુરાગણ સંપદાઓ વયમેવ આવી વસે છે. જ ४२ सहसा विधीत न क्रियामविवेकः परमापदाँ पदम् ।
वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव सम्पदः ॥