________________
મૂળ ધર્મ છે. ધર્મની રક્ષા કરનાર, આખરે ધન અને કામને પણ સાધી શકે છે. કહ્યું છે કે-યાચના કરીને જીવતાં પણ જે ધર્મ સચવાય તે સમજવું કે હું ધનવાન જ છું, કારણ કે પુરુષોનું સાચું ધન એક જ ધર્મ છે.”૩૪
૧૦ ઓચિયપૂર્વક સેવા કરવી.
પર્વ તિથિ કે અપર્વતિથિના વિભાગ વિના હમેશાં સસ્પ્રવૃત્તિમાં જ જેઓ એકાકાર મંડયા રહ્યા હોય છે, તેવા મહાત્માઓને અતિથિ કહ્યા છે. તથા ઉત્તમ આચારવાળા હોવાથી, સર્વ લેકમાં કે જેમના અવર્ણવાદ બોલતું નથી તેવા સાધ. અને ધર્મ, અર્થ, કામરૂપ પુરૂષાર્થને સાધી શકે તેવી શકિત જેમની ક્ષીણ થઈ છે છે તેવા દીન. આવા અતિથિ, સાધુ અને દિન પ્રત્યે યથોચિત-જેને જે યોગ્ય હોય તેવું અન્ન, પન, વસ્ત્ર વગેરે આપીને એમની સેવા કરવી. ઔચિત્યને છેડીને સઘળાઓ પ્રત્યે સમાન પ્રવૃત્તિ કરવી તે વાસ્તવિક સેવા નથી. એક બાજુ ઔચિત્ય ગણ અને બીજી બાજુ કરડે ગણે હોય તે પણ બન્ને સરખા છે. કારણ કે ઔચિત્ય ગુણ વિનાના બાકીના ગણોને સહ હોય તે પણ ઝેર તુલ્ય છે. ૩૫ ३४ धर्मश्चेन्नावसीदेत, कपालेनापि जीवतः ।
માગણીવારતચં, ઘર્ષવિત્તા ઉતાવઃ | ચો. ફ. ટી. ३५ औचित्यमेकमेकत्र, गुणानां कोटिरेकतः ।
વિજયતે ગુણકામ, કવિ પરિવર્તિતઃ | ચો. ફા. ટી.
પતિ ની
.
આ છે
:
ધ-૩