________________
૩૪
દાન, શીલ, તપ વગેરે કાઈ પણ ધર્મ પ્રવૃત્તિ કે ખાવું, સૂવુ, કમાવુ, ખેલવું, વિગેરે સામાન્ય પ્રવૃત્તિ પગ ઔચિત્ય રહિત હાય તેા ઉલટી નિદાનુ પાત્ર અને છે, માટે ઔચિત્ય સાચવીને સેવા કરવી તે સાચી સેવા છે. જેમ હાર હીરાના હાય છતાં તે પગે બાંધ્યા હાય, અથવા પગરખાં જરીથી ભરેલાં હાય પણ તે માથે પહેર્યાં હાય, તે શે।ભતાં નથી પણ ઉલટી મૂખતા ગણાય છે, કારણ કે હાર ગળામાં અને પગરખાં પગમાં પેાતાના સ્થાનમાં જ શેાભે છે. તેમ જે માણસની જેટલી અને જેવી સેવા રોગ્ય હાય, તેની તેટલી અને તેવી સેવા થાય તે સેવાર છે, એમ દરેક વ્યવહારમાં સમજવું,
૨) હમેશાં કાઈ વાતમાં કદાગ્રહ ન રાખવા.
હ‘મેશાં અદુરાગ્રહી ખનવુ', ખીજાના પરાભવ કરવાની બુદ્ધિથી અન્યાયી કાય કરવુ તે દુરાગ્રહ કહેવાય છે. આવે દુરાગ્રહ હલકા પુરુષોને હાય છે. કહ્યુ છે કે
· નદીના પ્રવાહથી ઉલટા માગે તરવાના સ્વભાવવાળા માછલાને શ્રમ સિવાય કાંઈ ફળ નથી, તેમ દુરાગ્રહ પણ નીચ પુરુષા પાસે નિષ્ફળ, અન્યાયી અને દુષ્કર એવાં કાર્યો કરાવીને તેમને થકાવી દે છે. ૩૬ અર્થાત્ હલકા પુરુષા દુરાગ્રહથી દુષ્ટ કાર્યોં કરીને પેાતાની શક્તિ બર३६ दर्पः श्रनयति नीचान्निष्कलनय विगुणदुष्करारम्भैः ।
स्त्रोतोबिलोमतरणव्यसनिभिरायास्यते मत्स्यैः ।। यो. शा. टी.